મંગળવાર, 10 ફેબ્રુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 16 જાન્યુઆરી 2026 (17:00 IST)

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

સુરત સમાચાર
સુરતમાં પતિની નજર સામે જ પત્નીએ અગ્નિસ્નાન કરી લીધું હતું બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો 

ઇચ્છાપોરની જયરાજ સોસાયટીમાં રહેતી પ્રતિમાના તેના પતિ રંજિત સાથે અવારનવાર ઝઘડા થતા હતા. મકાનના ધાબા પર પડોશીએ ઘઉં સૂકવવા મૂક્યા હતા, જે વેરવિખેર થઈ જતા આરોપી પતિએ પત્ની અને બાળકોને ઠપકો આપી સ્કૂલે જવાનું બંધ કરી દેવાની ધમકી આપી હતી. 
 
પતિ મારપીટ કરતો હોવાથી પત્નીએ અગ્નિસ્નાન કર્યું હતું. નવી સિવિલમાં સારવાર દરમિયાન પત્નીનું મોત થયું 

પતિ અવારનવાર ઝઘડા કરતો હતો તે દિવસે પણ પતિએ મારઝૂડ કરી 'ઘરમાં તેલ પડ્યું છે, મરી જા' એવી  કહ્યુ પત્નીએ પણ આવેશમાં આવી પત્નીએ શરીરે ડીઝલ છાંટી અગ્નિસ્નાન કરી લીધું હતું