#makarsankranti #AmitShah #uttrayan #ahmedabad #kaipoche pic.twitter.com/qGBWP2zu1Y
— Kuldip Sanghvi ???????? (@Kuldipsanghvi) January 14, 2026
br /> ગુજરાતના DYCM હર્ષ સંઘવીએ ઉતરાયણ પર્વની ઉજવણી પરંપરાગત ઉત્સાહ સાથે કરી હતી. તેઓ રિવ્યુલેટ રેસિડન્સીના ટેરેસ પર પરિવાર સાથે પતંગ ચગાવવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે પતંગ ઉડાવી ઉત્તરાયણની મજા માણી.VIDEO | Surat: Gujarat Deputy Chief Minister Harsh Sanghavi celebrated Uttarayan with his family by flying kites at his residence, sharing moments of joy and warmth. Earlier, he visited Govardhan Haveli in Piplod to offer prayers and fodder to cows, reflecting the spirit of… pic.twitter.com/g56Uu8PxlT
— Press Trust of India (@PTI_News) January 14, 2026
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ અમદાવાદ ખાતેની વાડીગામની મૂળજી પારેખની પોળમાં સ્થાનિક રહીશો સાથે પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી. pic.twitter.com/xAgSAPhzku
— BJP Gujarat (@BJP4Gujarat) January 14, 2026