શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 09
  4. »
  5. ગણતંત્ર દિન
Written By વેબ દુનિયા|

રાજ્‍યનું ધ્‍વજવંદન ગોધરા ખાતે

પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાનો ધ્‍વજવંદન સમારોહ ગોધરા ખાતે યોજાશે. મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં ગુજરાતના રાજ્‍યપાલશ્રી ર6મી જાન્‍યુઆરીએ સવારે 9-00 કલાકે રાષ્‍ટ્રધ્‍વજ લહેરાવીને સલામી આપશે. રાજ્‍યના અન્‍ય જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના ધ્‍વજવંદન કાર્યક્રમો તાલુકા કક્ષાએ યોજાશે. જેમાં રાજ્‍ય મંત્રીમંડળના સભ્‍યો અલગ-અલગ જિલ્લાઓમાં એ જ સમયે ધ્‍વજવંદન કરાવશે.

કયાં કોણ ધ્‍વજવંદન કરાવશે
ક્રમ મંત્રી, મુખ્‍યમથક
1. વજુભાઇ વાળા
કવાંટ , વડોદરા જિલ્લો
ર. નરોત્તમભાઇ પટેલ
ખેરાલુ, મહેસાણા જિલ્લો
3. આનંદીબેન પટેલ
ધ્રોળ, જામનગર જિલ્લો
4. નીતિનભાઇ પટેલ
પલસાણા, સુરત જિલ્લો
પ. દિલીપભાઇ સંધાણી
હાંસોટ, ભરૂચ જિલ્લો
6. ફકીરભાઇ વાધેલા

ઝાલોદ, દાહોદ જિલ્લો
7. જયનારાયણ વ્‍યાસ
ખાંભા, અમરેલી જિલ્લો
8. રમણલાલ વોરા
આંકલાવ, આણંદ જિલ્લો
9. મંગુભાઇ પટેલ
તલોદ, સાબરકાંઠા જિલ્લો
10. અમિતભાઇ શાહ
વાંકાનેર, રાજકોટ જિલ્લો
11. સૌરભભાઇ પટેલ
બરવાળા, અમદાવાદ જિલ્લો
1ર. જસવંતસિંહ ભાભોર
નાનાપોંઢા, વલસાડ જિલ્લો
13. કિરીટસિંહ રાણા
વાંસદા, નવસારી જિલ્લો
14. પરસોત્તમભાઇ સોલંકી
આહવા, ડાંગ જિલ્લો
1પ. પરબતભાઇ પટેલ
મુન્‍દ્રા, કચ્‍છ જિલ્લો
16. માયાબેન કોડનાની
કુતિયાણા, પોરબંદર જિલ્લો
17. જયસિંહ ચૌહાણ
સાગબારા, નર્મદા જિલ્લો
18. વાસણભાઇ આહિર
રાધનપુર, પાટણ જિલ્લો
આ ઉપરાંત ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે, ભાવનગરના ગારિયાધાર ખાતે, બનાસકાંઠાના અમીરગઢ ખાતે, તાપીના ઉચ્‍છલ તાલુકામાં, ખેડા-નડિયાદના મહેમદાવાદ ખાતે, સુરેન્‍દ્રનગર જિલ્લાના સાયલા મથક ખાતે અને જૂનાગઢના માણાવદર તાલુકા મથક ખાતે જે તે જિલ્લા કલેકટર ધ્‍વજવંદન કરાવશે.