75 રૂપિયા હતી સલમાન ખાનની કમાણી, હવે એક ફિલ્મના લે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે સંપત્તિ

Last Updated: ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (11:55 IST)
આ ડીલ 5 વર્ષ માટે 80 લાખ રૂપિયા દર મહીનાની દર પર સાઈન કરી છે. પાંચ વર્ષ પછી ભાડું 89.6 લાખ દર મહીનો થઈ જશે. આટલું જ નહી સલમાનને ગ્રુપની તરફથી 2.4 કરોડ રૂપિયાની સિક્યુરિટી ડિપોજિટ પણ મળ્યા છે. બ્રાંડ ઈંડોર્સમેંટની વાત કરીએ તો સલમા પોતે એકે બ્રેંડ છે. બીઈંગ હ્યૂમનના નામે તેનો પોતાનો એક બ્રાંડ ચાલે છે. તે ઘણી બીજા બ્રાંડના એંબેસેડર પણ છે. તેની ફીસ 8 થી 10 કરોડ છે. સલમાનને લગ્જરી કારનો પણ શોખ છે. 
દબંગ ખાનની પાસે Royce, Audi, Mercedes and Bentley કાર છે. જેની ટોટલ કોસ્ટ 14 કરોડ છે. 


આ પણ વાંચો :