ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : મંગળવાર, 7 માર્ચ 2017 (14:27 IST)

ગરૂડ પુરાણ મુજબ આ 5 કામ કરવાથી ઘટે છે આયુષ્ય

18 પુરાણોમાં થી એક ગરૂણ પુરાણનો નામ બધાએ સાંભળ્યું હશે. હમેશા તેનો પાઠ કોઈની મૃત્યું પર કરાય છે. ગરૂણ પુરાણમાં આત્મના રજસ્ય સિવાય જ્ઞાન, નીતિ, ધર્મ, સમુદ્ર શાસ્ત્ર જ્યોતિષ આયુર્વેદ અને જીવનથી સંકળાયેલી વાત લખેલી છે. 
ગરૂડ પુરાણમાં એવી વાતોનો પણ ઉલ્લેખ કર્યા છે. જેને ધર્મમાં વર્જિત જણાવ્યા છે. જો તમે તેને કરો છો તો તમે બરબાદ થઈ શકો  છો. શારીરિક અને માનસિક રૂપથી જ નહી પણ આર્થિક રૂપથી પણ . જેને પણ ગરૂણ પુરાણની આ 10 વાત નહી માની એ મુશ્કેલી ઉભી કરી લે છે.

સૂર્ય ચઢતા સુધી ઉઠવું- સવારે થયા પછી ત્યારે સુધી નહી ઉઠવું જ્યારે સુધી સૂર્ય માથા પર ન આવી જાય. એટલે કે મોડે સુધી સોવું. સવારે મોડે સુધી સૂતા માણસની આયુષ્ય ઓછી હોય ચે અને તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા ઘટી જાય છે. તેનાથી તમારો પાચનતંત્ર પણ બગડી જાય છે. 
જ્યારે તમે મોડે સુધી સૂવો છો તો બ્રહ્મ મૂહૂર્તની શુદ્ધ વાયુનો સેવન નહી કરી શકતા. જેના કારણે તમે રોગ ગ્રસ્ત હોવાનો પ્રતિશત વધી જાય છે. આથી સવારે મોડે સુધી સૂતા માણસની ઉમર ઓછી હોય છે. બ્રહ્મ મૂહૂર્તની શુદ્ધ વાયુનો સેવન કરવાથી શરીરના ઘણા રોગ પોતે જ ઠીક થઈ જાય છે અને શ્વસન તંત્ર પણ સ્વસ્થ રહે છે.

રાત્રે દહીં ખાવું- આમ તો આ વાત બધા જાણે, છે પણ જોયું છે કે ઘણા લોકો યાત્રામાં કે રાત્રે દહીંવડા કે દહીંથી બનેલી ઘણી વસ્તુઓ ખાવાથી પરહેજ નહી કરતા. ક્યારે-ક્યારે તો આ હાલી જાય પણ હમેશા નહી. રાત્રે દહીં ખાવાથી માણસનીનો આયુષ્ય ઓછું થાય છે. 
રાત્રેના સમયે દહીંનો સેવન કરવાથી ઘણા રોગ થવાની શકયતા વધી જાય છે. જેમ કે પેટ-રોગ વગ્રે. રાત્રે ભોજન કર્યા પછી માણ્સને સોવું જ હોય છે. આમ પણ રાત્રે પાચન તંત્ર થોડુંક ધીમો થઈ જાય છે. એક કારણ આ પણ છે કે જેના કારણે દહીં  ઠીકથી પચાઈ ન હોવાના ઘણા સાઈડ ઈફેક્ટ હોય છે. આથી રાત્રે દહીંનો સેવન નહી કરવું જોઈએ. 

દિવસમાં સેક્સ- ઘણા લોકો સવારે સવારે દિવસમાં કે વધારે મેથુન કરે છે. આ કાર્ય પણ માણસની ઉમરને ઓછું કરવાનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સવારના સમયે મેથુન કરવા કે વધારે મેથુન કરવાથી પણ માણસની ઉમર ઓછી થાય છે. 
સવારના સમયે યોગ, પ્રાણાયામ,  વ્યાયામ વગેરેનો હોય છે. અને તે સમયે કોઈ માણસ સંભોગ કરે છે તો તેનાથી તેમનો શરીર નનબળું થાય છે. આ સિવાય વધારે મૈથુન કરવાથી પણ શરીર સતત નબળું થાય છે. અને એક સમય આવું પણ આવે છે જ્યારે શરીરમાં રોગોથી લડવાની ક્ષમતા આશરે સમાપ્ત થઈ જાય છે. 
 
તે સ્થિતિમાં ઘણા ઘાતક રોગ શરીરની અંદર સુધી પોળો કરી નાખે છે. 
 

વાસી માંસનો સેવન- જ્યારે માંસ થોડા દિવસ જૂનૂ થઈ જાય છે તો એ સૂકી જાય છે અને તેના પર ઘણા ખતરનાક બેકેટીરિયા અને વાયરસનો સંક્ર્મણ થઈ જાય છે. જ્યારે કોઈ માણસ આ માંસ ખાય છે તો માંસની સાથે બેકેટીરિયા અને વાયરસ પણ તેમના પેટમાં જાય છે અને ઘણા રોગ ઉભા કરે છે. 
 

શમશાનનો ધુમાડો- જ્યારે કોઈનો શરીર સળગાય છે તો તેમાં ઘણા હાનિકારક તત્વ પણ નિકળી શકે છે. કારણકે કોઈ પણ મૃત શરીરમાં ઘણા પ્રકારના બેક્ટીરિયા અને વાયર્સ ઉભા થવા લાગે છે. તેમાંથી કેટલાક તો બહુ જ ખતરનાક થાય છે. 
જ્યારે આ શવનો દાહ સંસ્કાર કરાય છે ત્યારે કેટલાક બેકટીરિયા વાયરસ તો શવની સાથે જ નષ્ટ થઈ જાય છે અને કેટલાક વાયુમંડળમાં ધુમાડા સાથે ફેલી જાય છે. જ્યારે કોઈ માણસ આ ધુમાડોના સંપર્કમાં આવે છે તો તે બેક્ટીરિયા વાયરસ તેમના શરીરથી ચોંટી જાય છે અને જુદા-જુદા રોફ ફેલાવે છે. આ રોગોથી માણસની 
 
ઉમર ઓછી થાય છે.