Gudi padwa- જાણો આ 7 સુંદર સંદેશ આપે છે ગુડી પડવો- જરૂર સીખો આ સુંદર પર્વથી

ગુડીની સજાવટ - દરેક પરિવારમાં લોકો પોત પોતાની યોગ્યતા મુજબ જે પણ સુંદરથી સુંદર સાડી ઘરની મહિલાની હોય છે , તે ને લાકડી પર લપેટીને તેની સાથે ખણ(બ્લાઉજ પીસ) બિંદી(ચાંદલો, , બંગડીથી સજાવીને રસ્સીથી બાંધીને ઘરના ધ્વજાના રૂપમાં લહેરાય છે ,
જે પ્રતીક છે સ્ત્રીના સન્માન અને સશ્ક્તીકરણના. પરિવારની દરેક મહિલા પ્રગતિ અને સફળતા કરે અને આ આભૂષણ એમની નબળાઈ નહી ગૌરવ અને ગરિમાના પ્રતીક છે આ સંદેશ આપે છે આ શણગારેલી
ગુડી.

2. સૂર્યોદય સમયે ગુડી બાંધવી:- સૂર્ય ઉર્જાના મહત્વ - અમારી સંસ્કૃતિમાં સૂર્યને સૌથી વધારે મહ્ત્વ રહ્યું છે. સૂર્ય સાક્ષાર ઈશ્વર છે જેને તમે જોઈ શકે છે . એમની ઉર્જાને અનુભવ કરી મહ્ત્વ સમજીએ છે અને આની ઉર્જાથી સૃષ્ટિ ચાલે છે. સવારે સૂર્યની કિરણો ઝાડ ,પશુ-પંખીએ માણસ બધા માટે ખૂબ મહ્ત્વપૂર્ણ છે. આથી અમારી સંસ્કૃતિમાં દરેક કાર્ય સૂર્યોદયના થતા જ કરવાની પરંપરા છે. નવી પેઢીઓ જે વિટામિન "ડી"ની ઉણપ થી ઉતપન્ન
રોગોના કષ્ટ ભોગવાને મજબૂર છે આ પરંપરાઓ એમના મહ્ત્વ ફરી પ્રતિપાદિત કરવા માટે સક્ષમ છે.


webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે
webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો


આ પણ વાંચો :