શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

મિથ્ય- જૂતા પહેરતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન

જયોતિષશાસ્ત્ર મુજબ માનવ જીવનથી સંબંધિત દરેક વસ્તુ કોઈ ન કોઈ ગ્રહથી સંકળાયેલા છે.  જ્યોતિષ શાસ્ત્રમાં જૂતા શનિથી સંબંધિત જણાવ્યા છે. આથી શનિ દોષ હોવાથી જૂતા દાન કરવાના માટે કહ્યું છે.
ઘણી વાર જૂતાના કારણે અમારા બનતા કામ બગડી જાય છે અને અમે આ વાત થી અજાણ રહીએ છે. જો અમે આ વાતનો જ્ઞાન થઈ જાય કે કયાં , ક્યારે અને કેવી રીતે જૂતા પહેરીને જવું જોઈએ તો દુર્ભાગ્ય સૌભાગ્યમાં પરિવર્તિત થઈ શકે છે. જાણો જૂતાથી સંબંધિત કેટલીક વાતો . 
* ભેંટમાં મળેલા કે ચોરાયેલા જૂતાને ન પહેરવું. આ રીતના જૂતા પહેરવાથી માણસના પ્રમોશન નહી થતું અને તેમનો ભાગ્ય હમેશા માટે રોકાઈ જાય છે. 
 
* જ્યારે પણ સાક્ષાત્કાર કે નોકરીની શોધમાં જાઓ તો ફાટેલા કે ઉધડેલા જૂતા ન પહેરવું. એવા જૂતા સફળતામાં રૂકાવટ બને છે. 
 
* ઑફિસ કે કાર્યસ્થળમાં બ્રાઉન રંગના  જૂતા પહેરીને ન જવું. આ રીતના જૂતા પહેરવાથી બનતા કાર્ય પણ બગડી જાય છે. 

* બેકિંગ કે શિક્ષાના ક્ષેત્રથી સંકળાયેલા લોકોને પણ બ્રાઉન કે ડાર્ક બ્રાઉઅન રંગના જૂતા નહી પહેરવા જોઈએ. એવા જૂતા તેમના માટે અશુભ રહે છે. 
* મેડીકલ ફીલ્ડ અને લોખંડના કાર્ય કરતા વાળાને સફેદ રંગના જૂતા નહી પહેરવા જોઈએ. એવા જૂતાને પહેરવાથી તેણે આર્થિક નુકશાનનો સામનો કરવું પડી શકે છે. 
 
* પાણી અને આયુર્વેદિક કાર્યથી સંબંધિત લોકો માટે બ્લૂ રંગના જૂતા પહેરવા અશુભ રહે છે. 
 

* જૂતા-ચપ્પ્લ પહેરીને ભોજન નહી કરવું જોઈએ. એનાથી દુર્ભાગ્યમાં વૃદ્ધિ હોય છે. 
* વાસ્તુ મુજબ ઈશાન કોણ ઉત્તર-પૂર્વીમાં ભૂલીને પણ જૂતા-ચપ્પલ નહી મૂકવા જોઈએ.