ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Modified: ગુરુવાર, 10 માર્ચ 2016 (17:12 IST)

ક્યારે પણ ન કરવું ભગવાન શ્રીકૃષ્ણના આ અંગના દર્શન

સનાતન ધર્મના વૈદિક અને પૌરાણિક શાસ્ત્રોમાં પૂજા પાઠથી સંબંધિત ઘના નિર્દેશ આપ્યા છે. નિત્ય કર્મના સંદર્ભમાં શાસ્ત્રોમાં દૈનિક કર્મથી લઈને પૂજા પ્રણાલી અને દેવ દર્શન સુધી નિર્દેશ આપ્યા છે. શાસ્ત્રોના કેટલાક નિદેશ દેવસ્થાન જવાન લઈને પણ બનાવ્યા છે. કેટલાક નિર્દેશ સામાન્ય છે જેમ કે સ્નાન કરવું , મંદિર જવું, સાફસુથરા કપડા પહેરીને મંદિર જવું. અને હમેશા શુદ્ધ થઈને દેવસ્થાન કે પવિત્ર સ્થિતિમં જ દેવદર્શન કરવા વગેરે. 
શાસ્ત્રોમાં આવું વર્ણન છે કે ભગવાન શ્રીકૃષ્ણના દર્શન માત્રથી જ જન્મ જન્માંતરના પાપ ધુલી જાય છે. આ કારણે શ્રીભગવાનના દર્શન મેળવા ઘણા પ્રકારના અનુષ્ઠાન અને જતન કર્યા છે. ભક્તગણ તીર્થો દેવાલયો ધાર્મિક સ્થળ અને મંદિરમાં દેવી દેવતાઓના દર્શન માટે જાય છે. માન્યતામુજબ  સર્વ દેવી-દેવતાઓની મૂર્તિઓના દર્શન માત્રથી પુણ્ય જ પ્રાપ્ત થાય છે. પરંતુ આવું એક અપવાદ શાસ્ત્રોમાં ઉલ્લેખિત મળે છે. માન્યતામુજબ ભગવાન શ્રીકૃષ્ણના પીઠના દર્શન કરવાની મનાહી છે. 
 
ભગવાન શ્રીકૃષ્ણની પીઠના દર્શન ન કરવાના નિયમ શાસ્ત્રોમાં આપેલ છે. આથી જ્યારે પણ શ્રીકૃષ્ણના મંદિઅર જાઓ તો જરૂર ધ્યાન રાખો કે ભગવાન કૃષ્ણની મૂર્તિના ઓ પીઠના દર્શન ક્યારે ન કરવું. 
 
પીઠના દર્શન પાછળ શ્રીકૃષ્ણની એક લીલા સંકળાયેલી છે.  કૃષ્ણલીલા મુજબ  જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ જ્કરાસંધ યુદ્ધ કરી રહ્યા હતા ત્યારે જરાસંધનો એક સાથી  કલયવન રાક્ષસ પણ એનાથી યુદ્ધ કરવા પહોંચી ગયા. 
 
કાલયવન જેમ જ પહોંચ્યા ત્યારથી શ્રી કૃષ્ણ ત્યાંથી ભાગ્યા. અને કાલયવન એનો પીછો કરવા લાગ્યા કાલયવનના પુણ્ય વધારે હતા અને શ્રીકૃષ્ણ જેના પુણ્યના બળ હોય છે  એને સજા નહી આપી શકતા. આથી જેમ જેમ કાલયવના શ્રીકૃષ્ણની પીઠને જોતા એના અધર્મ વધવા લાગ્યા કારણકે શ્રીકૃષ્ણની પીઠ પર અધર્મના વાસ છે. 
 
શાસ્તોમુજબ શ્રીભગવાનની પીઠના દર્શન કરવાથી જ અધર્મ વધે છે. જ્યારે કાલયવનને પુણ્ય પ્રભાવ નાશ થયા ત્યારે શ્રીકૃષ્ણ એક ગુફા ચાલ્યા ગયા. ત્યાં મુચુકુંદ નામના રાજા નિદ્રાસનમાં હતું મુચુજુંદને દેવએઆજ ઈંદ્રના વરદાન હતું કે જે પણ માણસજ રાજાને ઉંઘથી જગાડશે એ રાજાને નજર પડતા જ રાખ થઈ  કાલયવનએ મુચુચંદને શ્રીકૃષ્ણ સમજીને જગાડી દીધા અને રાહાની નજર પડતા જ એ રાખ થઈ ગયો. 
 
આથી શ્રીભગવાનની પીઠના દર્શન નહી કરવા જોઈએ આથી પુણ્ય કર્મના પ્રભાવ ઓછા થાય છે અને અધર્મ વધે છે. ભગવાન શ્રીકૃષ્ણના હમેશા સામેથી દર્શન કરવા જોઈએ. જો ભૂલથી પીઠના દર્શન થઈ જાય તો ભગવાનથી ક્ષમા લેવી જોઈએ.