ગુરુવાર, 28 માર્ચ 2024
0

Tawa Pulao Recipe - તવા પુલાવ રેસીપી

ગુરુવાર,માર્ચ 28, 2024
tava pulao recipe
0
1
ચિપ્સ, કુરકુરે જેવા બજારમાં મળતા અનેક પેકેટ બંધ ફુડ્સ બાળકોની પસંદગીની વસ્તુ હોય છે. ઘરમાંથી બહાર નીકળતા જ સૌથી પહેલા પેકેટ બંધ ચિપ્સની માંગ કરે છે. અનેકવાર માતાપિતા પણ બાળકોને ઘરમાં ચિપ્સના પેકેટ લાવી આપે છે
1
2
how to clean fan- પંખાની સફાઈ કરવા માટે સૌથી પહેલા એક મિક્સ તૈયાર કરવું. તેના માટે તમને એક કપ પાણી લઈને તેમાં એક થી બે ચમચી શેપૂ નાખવુ છે.
2
3
જો તમે પણ ફ્લાઈટ દ્વારા મુસાફરી કરવા ઈચ્છો છો. પછી તમારે ફરીથી આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. ફ્લાઈટમાં તમે કયો સામાન લઈ જઈ શકો છો?
3
4
પશ્ચિમોત્તાનાસન
4
4
5
6
આ દાળને પેટ માટે સુપાચ્ય ખોરાક કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જ્યારે ફેટી લીવર ( moong dal nu pani peeva na fayda for fatty liver) ના દર્દીઓ તેનું સેવન કરે છે, ત્યારે તેઓ ઘણી સમસ્યાઓથી બચી જાય છે.
6
7
ટીસીએ ટ્રેનમાં મુસાફરોને ફાટેલું પર્સ બતાવ્યું અને પૂછ્યું કે આ પર્સ કોનું છે, તો એક વૃદ્ધે કહ્યું કે તે મારું છે, ટીસીએ તેને કહ્યું કે તેમાં ભગવાનની તસવીર છે...
7
8
ભારતના વીર સપૂતોમાંથી એક શ્રીમંત છત્રપતિ શિવાજી મહારજ વિશે બધા લોકો જાણે છે. ઘણા લોકો તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે તો કેટલાક લોકોએ તેમને મરાઠા ગૌરવ કહે છે
8
8
9

ગળી પુરી બનાવવાની રીત

બુધવાર,માર્ચ 27, 2024
બનાવવાની રીત - સૌથી પહેલા ગોળ 2 કપ પાણી લઈ તેને 2 કલાક પલાળી ઓગાળી લો ને ગોળનું પાણી તૈયાર કરી લો. - ઘઉંના લોટમાં ગરમ કરીને ઘીનું મોણ અને તલ નાખી બરાબર મિક્સ કરો
9
10
શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ પુણે નજીક આવેલા શિવનેરી કિલ્લામાં થયો હતો.
10
11
1. સારી સંગઠન શક્તિ- શિવાજીએ વેચાયેલા મરાઠાઓને એક્ત્ર કરી તેમની શક્તિને એકજુટ કરી એક મહાન મરાઠા રાજ્યની સ્થાપના કરી.
11
12
છત્રપતિ શિવાજી મહારાજના વિશે બધા લોકો જાણે છે. તે ભારતના વીર સપૂતોમાંથી એક હતા. ઘણા લોકોએ તેમને હિન્દુ હ્રદય સમ્રાટ કહે છે. તો કેટલાક લોકો તેમને મરાઠા ગૌરવ, જ્યારે કે તેઓ ભારતીય ગણરાજ્યના મહાનાયક હતા.
12
13

Fast recipe- મિક્સ ફ્રૂટ સ્મૂધી

બુધવાર,માર્ચ 27, 2024
સ્મૂધી બનાવવા માટે તમામ પ્રકારના ફળોને ધોઈ લો અને તેની છાલટા કાપી સમારી લો.
13
14
ગુડ ફ્રાઈડે એક એવો દિવસ જ્યારે ઈસા મસીહે પોતાના ભક્તો માટે બલિદાન આપીને નિ:સ્વાર્થ પ્રેમની પરાકાષ્ઠાનુ ઉદાહરણ રજુ કર્યુ હતુ. ઈસાઈ ધર્મના પ્રવર્તક ઈસા મસીહને જે દિવસે શૂળી પર લટકાવ્યા હતા અને તેમણે પ્રાણ ત્યજી દીધા હતા બાઈબલ મુજબ એ દિવસ શુક્રવાર મતલબ ...
14
15
ટોયલેટ શીટ પર ફસાયેલી ગંદકીને મિનિટોમાં સાફ કરવા માટે દવાના બોક્સમાં હાજર ઈનોનો ઉપયોગ કરી શકો છો.
15
16
How to Apply Face Pack સ્નાન કર્યા પછી ચહેરા પર ફેસ પેક લગાવવું જોઈએ જેથી ચહેરો સંપૂર્ણપણે સાફ થઈ જાય
16
17
ડાયાબિટીસના શિકાર હાલના દિવસોમાં ઘણા લોકો થઈ રહ્યા છે. આવામાં તેને કંટ્રોલ કરવામાં આ જડીબૂટી ખૂબ જ લાભકારી છે. તેનુ સેવન કરી તમે બ્લડ શુગરને સહેલાઈથી કંટ્રોલ કરી શકો છો.
17
18
આજે અમે તમને કેટલાક ફટાફટ બનનારી કેટલીક સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપિ જણાવીશું. જેમાં ન તો વધુ સમય લાગશે કે ન તો વધુ મહેનત. આવી સ્થિતિમાં, તમે પણ મહેમાનો નાસ્તાની મજા માણી શકશો અને ઘરે આવનારા મહેમાનો તમારા વખાણ કર્યા વિના રહી નહી શકે.
18
19
સામગ્રી : 1 વાટકી તુવેરની દાળ, તેલ કે ઘી 2-3 ચમચી, ટામેટા, મેથીદાણા, સીંગદાણા, રાઇ, તજ-લવિંગ, તમાલપત્ર, હિંગ, લીલા મરચા, મીઠો લીમડો, હળદર, ખારેક, ટોપરું, ગરમ મસાલો, ગોળ, કોકમ, ધાણાજીરુ, કોથમીર, મીઠું અને કાળા મરીનો ભૂકો.
19