સેક્સનો લાંબા સમય સુધી આનંદ ઉઠાવવા માંગો છો અપનાવો આ ટિપ્સ

જીવનનો આનંદ મોડા સુધી ઉઠાવવા માટે તમારી કેટલીક વાતો વિશે જાણવુ જરૂરી છે. તેના પર થોડુ ધ્યાન તમારા જીવનમાં ખુશહાલી લાવી દેશે. દરેક વિવાહિત દમ્પતિના મનમાં એક જ સવાલ હોય છે કે કેવી રીતે સેક્સ ક્રિયાનો આનંદ લાંબા સમય સુધી ઉઠાવી શકાય છે.
પણ આ સવાલ યોગ્ય નથી. સેક્સ ક્રિયાનો આનંદ કેટલા મોડા સુધી ઉઠાવશો એ તમારા પર નિર્ભર કરે છે.

અસલમાં આ સવાલ સાધારણ પોર્ન જોનારાઓના મનમાં આવે છે. પણ સત્ય એ છે કે સામાન્ય રૂપે પ્રેમ સંબંધ પૂર્ણ રૂપે સ્થાપિત કરવામાં 30 મિનિટનો સમય લાગે છે. પણ આ બધા માટે હોઈ પણ શકતુ નથી. થોડો સમયનો અતિક્રમ પણ હોઈ શકે છે. જો તમે પ્રેમ સંબંધ સ્થાપિત કરતી વખતે 3 મિનિટથી વધુ સમય સુધી ઉત્તેજીત નથી રહી શકતા તો તેનો મતલબ છે કે તમને કોઈ શારીરિક કે સેક્સ સંબંધી સમસ્યા છે. આ સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે
કેટલીક વાતો પર ધ્યાન આપી શકો છો જે તમને ક્રિયા કરવામાં મદદ કરશે.

1. વધુ પ્રમાણમાં ફળ અને શાકભાજીનુ સેવન - અભ્યાસ એ જણાવે છે કે માંસાહારી સેવન કરનારા પુરૂષોની તુલનામાં શાકાહારી સેવન કરનારા પુરૂષ લાંબા સમય સુધી સેક્સ ક્રિયાનો આનંદ ઉઠાવી શકે છે. કારણ કે ફળ અને શાકભાજીનુ સેવન કરવાથી જે પૌષ્ટિકતા તમને મળે છે તે સેક્સ ક્રિયાને કરવામાં તાકત અને ઉર્જા પ્રદાન કરવામાં સહાયતા કરે છે.

-
પ્રેમ સંબંધ સ્થાપિત કરતા પહેલા કેળા ખાવાથી તમે સેક્સનો આનંદ વધુ સમય સુધી ઉઠાવી શકશો. કારણ કે કેળામાં જે પોટાશિયમ અને ગ્લુકોઝ હોય છે એ સેક્સનો પૂરો આનંદ ઉઠાવવામાં મદદ કરે છે.

- આમળાના રસનું
નિયમિત રૂપે સેવન કરવાથી તેમા જે જિન્ક અને આયરન પ્રચુર માત્રામાં હોય છે તે વીર્ય (sperm)ની ક્ષમતા વધારવાની સાથે સાથે સેક્સનો આનંદ ઉઠાવવામાં મદદ કરે છે.

- સંભોગ (intercourse) કરતા પહેલા સ્ટ્રોબેરી ખાવાથી તમે લાંબા સમય સુધી સેક્સ ક્રિયા કરી શકશો.


2. પ્રોસેસ્ડ શુગર ન ખાશો - પ્રોસેસ્ડ શુગર તમારી સેક્સ કરવાની ક્ષમતાને ઓછી કરે છે.


આ પણ વાંચો :