બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
બજેટ 2023
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
બજેટ 2023
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
»
વ્યાપાર
»
શેર સૂચકાંક
Written By
વેબ દુનિયા|
Last Modified
સોમવાર, 20 જાન્યુઆરી 2014 (18:28 IST)
ભારતીય શેર બજારમાં તેજીનો વેપાર
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં 141 પોઇન્ટ વધીને 21,205 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,304નાં લેવલે બંધ આવ્યા.
માર્કેટમાં આજે આઇટી, એફએમસીજી, રિયલ્ટી સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. સ્મૉલકૈપ અને મિડ કૈપ સ્ટોકમાં ખરિદારી હતી.
આજનાં ટ્રેડિંગ સેશનમાં ટીસીએ, એચસીએલ ટૈક, વિપ્રો, સેસા સ્ટરલાઇટ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી અને ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી, ટાટા પાવર, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
મિડકૈપ સ્ટોકમાં એમસીએક્સ, બજાજ ઇલેક્ટ્રિક, અરબિંદો ફાર્મા અને રિસા ઇન્ટરનેશનલનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એફએજી બિયરિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સ, જ્યોતિ લૈબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો.
પરફેક્ટ
જીવનસાથી
શોધી
રહ્યા
છો
?
ગુજરાતી
મેટ્રિમોનીમાં
-
મફત
નોંધણી
કરો
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
1 વાસી રોટલી તમારા માટે કરી શકે છે દવાનું કામ, જાણો ક્યારે અને કેમ ખાવી ?
ભારત એવો દેશ છે કે જ્યાં સ્વાસ્થ્ય સંબંધિત તેની કેટલીક પ્રાચીન પ્રથાઓ છે. જેમાં જીવનશૈલીથી લઈને આહારમાં કેટલાક ફેરફારો સામેલ કરવામાં આવ્યા છે. આમાંથી એક સવારે ખાલી પેટે વાસી રોટલી ખાતી હોય છે. હા, તમને સાંભળવામાં અસ્વસ્થ લાગશે
Weight Gain: લગ્ન પછી અચાનક કેવી રીતે વધી જાય છે છોકરીઓનુ વજન ? આ છે 6 મોટા કારણ
Why Do Women Gain Weight After Marriage: લગ્ન કોઈપણ વ્યક્તિના જીવનનો એક મહત્વપૂર્ણ પડાવ હોય છે. ખાસ કરીને યુવતીઓ નવા સંબંધોમાં સામેલ થતા પહેલા ઘણી તૈયારીઓ કરે છે. તેમા વજન ઓછુ કરવુ પણ સામેલ છે. અનેક મહિલાઓની ચાહત હોય છે કે તેઓ પોતાના મેરેજ ડે પર સ્લિમ દેખાય.
Chanakya Niti: મુશ્કેલ સમયમાં કામ આવે છે આ 5 વસ્તુ
આચાર્ય ચાણક્ય એક મહાન રાજનીતિક, અર્થશાસ્ત્રી અને શિક્ષાવિદ્ માનવામાં આવે છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં જીવન સાથે જોડાયેલી સમસ્યાઓની નીતિ બતાવી છે. ચાણક્યની નીતિઓ આજે પણ લોકો અપનાવે છે. એવું કહેવામાં આવે છે કે ચાણક્યની નીતિઓ અપનાવવી મુશ્કેલ છે, પરંતુ જેણે તેને અપનાવી લીધી તે ખુશ છે. ચાણક્યએ નીતિ શાસ્ત્રમાં મુશ્કેલ સમયમાં કામ આવનારી વસ્તુઓ બતાવી છે. ચાણક્ય કહે છે કે દરેક વ્યક્તિએ પાંચ વસ્તુઓનો સંગ્રહ કરવો જોઈએ. આ વસ્તુઓ મુશ્કેલ સમયમા કામ આવે છે.
Mahatma Gandhi Death Anniversary: મહાત્મા ગાંધી પર 5 વખત હુમલો કરવામાં આવ્યો, છઠ્ઠી વખત તેમણે જીવ ગુમાવ્યો; બાપુની હત્યા વિશે આ બાબતો તમારે જરૂર જાણવી જોઈએ
Mahatma Gandhi Death Anniversary 30 જાન્યુઆરી, 1948 ના રોજ સાંજે નાથુરામ ગોડસે દ્વારા મહાત્મા ગાંધીની હત્યા કરવામાં આવી હતી, આમ આ દિવસને ઇતિહાસના સૌથી દુ:ખદ દિવસોમાંનો એક બનાવ્યો હતો. વિડંબના જુઓ કે અહિંસાને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવીને અંગ્રેજોને દેશની બહારનો રસ્તો બતાવનાર મહાત્મા ગાંધી પોતે જ હિંસાનો શિકાર બન્યા.
Mahatma Gandhi Death Anniversary: આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ, જાણો બાપુના પ્રેરણાદાયી સુવિચારો
Mahatma Gandhi Death Anniversary: આજે, 30 જાન્યુઆરી, 2023 ના રોજ, ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીની પુણ્યતિથિ ઉજવવામાં આવી રહી છે. આજે સમગ્ર દેશ બાપુને યાદ કરી રહ્યો છે, જેમણે દેશ અને દુનિયાને અહિંસાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું હતું.
વીડિયો
Watch More Videos
નવીનતમ
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પહોંચ્યા પીએમ મોદીના ગુરૂ આશ્રમ, સોશિયલ મીડિયા પર છવાઈ PHOTOS
Virat Kohli Anushka Sharma Dayanand Giri Ashram: અનુષ્કા શર્મા અને તેમના પતિ અને પૂર્વ ભારતીય કપ્તાન વિરાટ કોહલી તાજેતરમાં ઋષિકેષ પહોચ્યા. જ્યારબાદ હવે સેલિબ્રિટી કપલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારતની ટેસ્ટ સીરિઝ પહેલા ઋષિકેશમાં સ્વામી દયાનંદ આશ્રમમાં સ્વામી દયાનંદજી મહારાજની સમાધિ પર જઈને આશીર્વાદ લીધા. હવે બંનેની અનેક તસ્વીરો વાયરલ થઈ રહી છે. જેમા અનુષ્કા અને વિરાટ આશ્રમમાં પૂજા કરતા જોવા મળી રહ્યા છે.
પહેલીવાર સામે આવ્યો પ્રિયંકા ચોપરાની પુત્રીનો ચેહરો, ફોટો જોઈને ફેંસ બોલ્યા કોણા જેવી લાગે છે માલતી
Malti Marie Chopra Jonas Photos: ખૂબ રાહ જોયા પછી છેવટે પ્રિયંકા ચોપરાની પુત્રી માલતી મૈરી ચોપડા જોનાસનો ચેહરો પોતાના ફેંસને બતાવી દીધો છે. અભિનેત્રીએ એક ખાસ પ્રસંગ પસંદ કર્યો. નિક જોનાસ અને તેમના ભાઈઓ કેવિન અને જો જોનાસ બ્રધર્સના વૉક ઓફ ફેમ સમારંભમાં સામેલ થયા. આ અવસર પર પ્રિયંકાના ખોળામાં પુત્રી માલતી મૈરી જોવા મળી.
માત્ર 12 દિવસ ટક્યા હતા આ અભિનેત્રીના લગ્ન, પૂર્વ પતિએ વસિયતમાં આપ્યા 1 કરોડ ડોલર
હોલીવુડ સ્ટાર Pamela Anderson કોઈને કોઈએ કારણોસર ચર્ચામાં આવી જ જાય છે. 55 વર્ષની કેનેડિયન-અમેરિકન અભિનેત્રી Pamela Anderson ના જીવન પર ડોક્યુમેન્ટ્રી બનાવવામાં આવી છે જેનું નામ છે 'Pamela, a love story'. આ ડોક્યુમેન્ટ્રી પામેલા એન્ડરસનના વિવાદાસ્પદ જીવન પર આધારિત છે. આ ડોક્યુમેન્ટ્રીના કારણે પામેલા છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે
Kailash Kher: કર્નાટકમાં લાઈવ કોંસર્ટના દરમિયાન કૈલાશ ખેર પર હુમલો, પોલીસએ આરોપીઓની કરી ધરપકડ
પોતાના અવાજથી લાખો દિલો પર રાજ કરનાર સિંગર કૈલાશ ખેર પર એક કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે. જો રિપોર્ટ્સનું માનીએ તો કૈલાશ ખેર હાલમાં જ કર્ણાટકમાં હમ્પી ઉત્સવ 2022ના લાઈવ કોન્સર્ટ માટે કર્ણાટક પહોંચ્યા હતા.
અભિનેત્રી રાખી સાવંતની માતાનું નિધન
રાખી સાવંતની માતા જયાનું ગઈકાલે એટલે કે 28 જાન્યુઆરીએ નિધન થયું હતું. તે લાંબા સમયથી મુંબઈની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં દાખલ હતી. રાખીની માતાને કેન્સર અને મગજની ગાંઠ હતી. ગઈકાલે રાખી અને તેના નજીકના મિત્રોએ જયાના નિધનની પુષ્ટિ કરી હતી
લેટેસ્ટ સમાચાર
Budget 2023 : બજેટમાં મોટુ એલાન, 7 લાખ રૂપિયાની કમાણી પર નહી લાગે કોઈપણ ટેક્સ
Budget 2023 Live Updates: નાણામંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24 નુ સામાન્ય બજેટ સંસદમાં રજુ કરી રહી છે. તેમણે કહ્યુ કે દુનિયામાં મંદીના વાતાવરણમાં પણ ભારતનો આર્થિક ગ્રોથ 7 તકા સુધી રહેવાનુ અનુમાન છે. આ ભારત માટે મોટી સફળતા છે. તેમણે કહ્યુ કે દેશની ઈકોનોમીનો આકાર વધ્યો છે અને અમે દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયા છે.
Budget 2023: PAN ના ઉપયોગને લઈને નાણામંત્રીએ કરી મોટી જાહેરાત, પેન વગર નહી થાય આ કામ
નાણામંત્રી સામાન્ય બજેટ રજુ કરી રહ્યા છે. સામાન્ય બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે પેન કાર્ડ (Pan Card) ના ઉપયોગને લઈને મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યુ કે PAN ને કોમન બિઝનેસ આઈડેંટિફાયર બનાવશે.
Agriculture Budget 2023: દેશના ખેડૂતો માટે સરકારે ખોલ્યો બજેટનો પિટારો, મળશે 20 લાખ કરોડની લોન
Agriculture Budget Nirmala Sitharaman: નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ આજે પોતાનુ અંતિમ પૂર્ણ બજેટ રજુ કરી રહી છે. આ બજેટ સાથે તે દેશની પહેલી એવી મહિલા બની ગઈ છે. જેને દેશનુ સામાન્ય બજેટ 5 મીવાર રજુ કર્યુ હોય. આજે સવારે 11 વાગ્યાથી દેશનુ બજેટ રજુ થવુ શરૂ થઈ ગયુ છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે એગ્રીકલ્ચર સેક્ટર માટે બજેટમાં ખાસ ધ્યાન આપ્યુ છે. તેમણે કહ્યુ કે ભારત દુનિયામાં સોતુહી વધ્યુ કૃષી ઉત્પાદવાળો દેશ છે. સરકાર હૈદરાબાદને ઉત્કૃષ્ઠતા કેન્દ્રના રૂપમાં પ્રોત્સાહન આપશે.
Budget 2023: બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણએ મોટી જાહેરાત કરી, કોને શું મળ્યું?
નાણામંત્રી નિર્મલા સીતરમણએ સંસદમાં બજેટ ભાષ્ણ શરૂ કરી નાખ્યો છે. તેણે કહ્યુ કે ભારત દુનિયાની અર્થવ્યસ્વથા નો ચમકતો તારો છે વિશ્વમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે અને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે
Education Budget 2023: હવે દેશના દરેક ખૂણામાં વહેશે એજ્યુકેશનની હવા, ટીચર્સ ટ્રેનિંગ સ્કુલ ખોલશે સરકાર
Education Budget Nirmala Sitharaman: આજે સવારે 11 વાગ્યાથી દેશનુ બજેટ રજુ થવુ શરૂ થયુ છે. નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણે એજ્યુકેશન સેક્ટર માટે બજેટમાં ખાસ ધ્યાન આપ્યુ છે. બજેટ રજુ કરતા તેમણે એલાન કર્યુ છે કે સરકારા આગામી નાણાકીય વર્ષમાં નેશનલ ડિઝિટલ લાઈબ્રેરી ખોલશે. આ સથે જ ટીચર્સ ટ્રેનિંગ માટે સંસ્થા પણ ખોલશે.