શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વાર્તા|

ગ્રીન પ્લાઈનો ચોખ્ખો નફો ઘટ્યો

ગ્રીન પ્લાઈ ઈંડસ્ટ્રીઝના નાણાકીય વર્ષ 2008-09માં 37.3 ટકાનો ચોખ્ખો લાભ મેળવ્યો, જે ગયા નાણાકીય વર્ષમાં 38.7 કરોડ રૂપિયાની તુલનામાં 3.6 ટકા ઓછો છે.

કંપનીએ જણાવ્યુ કે આ નાણાકીય વર્ષમાં તેમને કુલ 724.86 કરોડ રૂપિયાનો વેપાર કર્યો, જે આ પહેલા નાણાકીય વર્ષમાં 541.79 કરોડ રૂપિયાથી 33.8 ટકા વધુ છે.

કંપનીને નાણાકીય વર્ષ 2008-09ની ચોથી ત્રિમાસિકમાં 8.58 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો, જે આ પહેલા ગયા નાણાકીય વર્ષની આલોચ્ય સમયમાં 8.67 કરોડ રૂપિયાથી એક ટકા ઓછો છે.