મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By ભાષા|

દેના બેંકનો નફો 68 ટકા વધ્યો

સાર્વજનિક ક્ષેત્રની દેના બેંકનો ચોખ્ખો નફો 30 જૂન, 2009ના રોજ સમાપ્ત થતી પ્રથમ ત્રિમાસિકમાં 68.40 ટકના ફાયદા સાથે 115.02 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો.

બીએસઈને મોકલેલ સૂચનામાં ઉપરોક્ત માહિતી આપી. પૂર્વ નાણાકીય વર્ષની આ જ ત્રિમાસિકમાં બેંકનો ચોખ્ખો નફો 68.0 કરોડ રૂપિયા હતો.