શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

બીએસઇ અને એનએસઇના છેલ્લાં સૂચકાંકો

સોમવારે બીએસઈનો સેંસેક્સ 21.1 અંક વધીને 14,785 પર બંધ થયો હતો જ્યારે એનએસઈનો નિફ્ટી 15.4 અંક વધીને 4,390 પર બંધ થયો હતો.