બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

વધારા સાથે ખુલ્યુ શેર બજાર

શેર બજારમાં સોમવારે વેપારની શરૂઆત વધારા સાથે થઈ. શરૂઆતી વેપારમાં બીએસઈ સેંસેક્સમાં 50 અંકોથી વધુનો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે કે નિફ્ટી પણ લગભગ 10 અંક ઉપર છે. યૂનિટેક, રિલાયંસ ઈડસ્ટ્રીઝ, ઓએનજીસીના શેરોમાં વધારો છે, જ્યારે કે ટાટા મોટર્સ, ટાટા પાવર, સૂજલોન અને સન ફાર્મામાં ઘટાડો છે.

રિયલ્ટી અને ઓયલ ગેસ ઈંડેક્સમાં તેજી છે, જ્યારે કે આઈટી સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે શેર બજારમાં શુક્રવારે સારી એવી તેજી હતી. નેશનલ સ્ટોક એક્સચેંજનુ નિફ્ટી 134 પોઈંટ વધારા સાથે 4,376 પર બંધ થયો હતો, જ્યારે કે સેંસેક્સ પન 419 પોઈંટના વધારા સાતેહ 14,765 પર પહોંચી ગયો હતો.