ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

શેર બજાર : આજના મુખ્ય બિંદુ

શેર બજારમાં 29 એપ્રિલ, બુધવારના મુખ્ય બિંદુ આ પ્રકારના છે.

ભારતીય શેર બજાર વધારાની સાથે ખુલ્યા.

સેંસેક્સમાં 90 અંકોનો શરૂઆતી વધારો, 39 નિફ્ટી અંક વધીને ખુલ્યો.

આઈસીઆઈસીઆઈ બેંક, ડીએલએફ, રિલાયંસ, ઈંફોસિસ, ઓએનજીસી, ટાટા સ્ટીલ, પીએનબી, ભારતી એયરટેલના શેર વધારા સાથે ખુલ્યા.

સન ફાર્મા, આઈટીસી, યૂનીટેકના શેરોમાં શરૂઆતી ઘટાડો.

એશિયાઈ બજાર વધારા સાથે ખુલ્યુ.