ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: શનિવાર, 31 જાન્યુઆરી 2009 (13:05 IST)

શેર બજારમાં વધારો નોંધાયો

સપ્તાહમાં શેર બજારમાં 420 પોઇન્ટનો વધારો

27થી30 જાન્યુઆરી સુધીના સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટીમાં જોરદાર વધારો જોવા મળ્યો હતો. મંગળવારે જ્યાં સેંસેક્સ 9004 પોઇન્ટે બંધ રહ્યો હતો. જે શુક્રવારે 9424 પોઇન્ટે બંધ રહ્યો હતો.

આમ આ સપ્તાહના અંતમાં સેંસેક્સમાં 420 પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. આ રીતે મંગળવારે નિફ્ટી 2771 પોઇન્ટે બંધ રહ્યો હતો. જે શુક્રવારે 2874ના સ્તરે રહ્યો હતો.