Happy Shravan 2026 Wishes In Gujarati: સ્નેહીજનોને મોકલી આપો શ્રાવણ મહિનાના આ શુભ સંદેશ
shrawan month wishes
Shravan somvar 2026 : દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષીઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે. તારીખ 13 ઓગસ્ટ ગુરૂવારથી મહાદેવનો મહિનો એટલે કે શ્રાવણ માસ શરુ થવા જઈ રહ્યો છે. શ્રાવણ મહિનાની શરુઆત સાથે હિંદુ ધર્મમાં તહેવારોની સિઝન શરુ થાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહે છે. શ્રાવણ માસ નિમિત્તે આપના સ્નેહીજનોને મોકલી આપો આ શુભ સંદેશ.
shrawan month wishes
1 ઓમ નમઃ શિવાય!
પવિત્ર શ્રાવણ માસના પાવન પર્વ પર
તમને અને તમારા પરિવારને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ભોલેનાથ આપની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે.
Happy Shravan Month 2026 Wishes
2 શ્રાવણ મહિનાના પાવન અવસર
મહાદેવના આશીર્વાદ સદા તમારા પર
અને તમારા પરિવાર પર વરસતા રહે.
શુભ શ્રાવણ માસ!
Happy Shravan Month 2026 Wishes
3 શિવજીની ભક્તિનો આ પવિત્ર મહિનો
તમારા જીવનમાં નવી ઉર્જા,
શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે.
શ્રાવણ માસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
Happy Shravan Month 2026 Wishes
4 . હર હર મહાદેવ! ભગવાન શિવ આપના જીવનમાંથી
તમામ દુઃખ, તકલીફો અને નકારાત્મકતા દૂર કરે
અને સુખ-સમૃદ્ધિ અર્પે.
શ્રાવણ મહિનાની હાર્દિક શુભેચ્છાઓ!
Happy Shravan Month 2026 Wishes
5 જેની ઉપર મહાદેવની કૃપા હોય
તેનો કોઈ વાળ પણ વાંકો ન કરી શકે!
પવિત્ર શ્રાવણ મહિનાની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
Happy Shravan Month 2026 Wishes
6 શ્રાવણનો આ પાવન મહિનો
આપના ઘરમાં સુખ, શાંતિ,
સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે
તેવી મહાદેવના ચરણોમાં પ્રાર્થના. જય ભોલેનાથ!
Happy Shravan Month 2026 Wishes
7 શિવજીના ત્રિશૂળથી તમારા તમામ દુઃખોનો નાશ થાય
અને ડમરુના નાદથી તમારા જીવનમાં ખુશીઓ ગુંજી ઉઠે.
શ્રાવણ મહિનાની પાઠવુ છું હાર્દિક શુભેચ્છાઓ.
Happy Shravan Month 2026 Wishes
8 ભક્તિ, સમર્પણ અને પવિત્રતાના
પ્રતિક સમો શ્રાવણ માસ
આપ સૌના જીવનને ભક્તિમય અને
સકારાત્મક બનાવે... હર હર મહાદેવ!
Happy Shravan Month 2026 Wishes
9. આ શ્રાવણ માસે શંભુના આશીર્વાદથી
આપના ઘરમાં અન્ન અને ધનના ભંડાર
ભરેલા રહે અને ઉત્તમ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય.
Happy Shravan Month 2026 Wishes
10. શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી
દુ:ખ કાપો દયા કરી દર્શન શિવ આપો
શ્રાવણ મહિનાની શુભેચ્છા