શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 30 એપ્રિલ 2009 (10:01 IST)

અશેર નૂરિયાએ સ્વર્ણ પદક જીત્યો

નવી દિલ્હી. અશેર નૂરિયાએ આજે જર્મનીના સુહલમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય જુનિયર નિશાનેબાજી ટુર્નામેંટની ડબલ ટ્રૈંપ સ્પર્ધામાં સ્વર્ણ પદક પોતાને નામ કરી લીધો.

આ 16 વર્ષના ભારતીય ડબલ ટ્રૈપ નિશાનેબાજે 145 અને 45નો સ્કોર બનાવીને સોનાનો પદક પોતાને નામે કરી લીધો.