ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ડરબન , સોમવાર, 14 જૂન 2010 (17:07 IST)

જર્મનીની શાહી જીત સાથે શરૂઆત

લુકાસ પોડોલસ્કી અને મિરોસ્લાવ ક્લોસ જેવા ધુરંધરોની આગેવાનીમાં જર્મનીએ પોતાની ઝડપી અને મૂવમેંટનો જોરદાર નમૂનો રજૂ કરતા અહી દસ ખેલાડીઓની સાથે રમી રહેલ ઓસ્ટ્રેલિયા અપ્ર 4-0ની શાહી જીત સાથે 19માં ફીફા વિશ્વકપ ફૂટબોલમાં પોતાના અભિયાનની શરૂઆત કરી.

જર્મનીની આ બેમિસાલ જીતમાં પોડોલસ્કી અને ક્લોસ ઉપરાંત થામસ મુલર, કપ્તાન ફિલિએ લૈંસ અને યૂવા પ્લેમેકર મેસૂટ ઓંજિલની મુખ્ય ભૂમિકા રહી. તેમની તરફથી લુકાસ ઘોડોલસ્કી (આઠમી મિનિટ), મિરોસ્લાવ ફ્લોસ(26મા) થામસ મુલર
(66)અને કાકાઉ(70મી મિનિટ)એ ગોલ કર્યો. ઓસ્ટ્રેલિયા અનુભવી ટીમ કાહિલને રેડ કાર્ડ મળવાથી અંતિમ 32 મિનિટ દસ ખેલાડીઓની સાથે રમ્યા.

મોંજેસ માબિદા સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં શરૂઆતથી જ પૂરો ઉત્સાહ, ઝડપી અને એકબીજા પર હાવી થવાની લલક જોઈ, પરંતુ જર્મનીના મૂવમેંટ પર કોઈ જવાબ જ નહોતો, જેથી તેઓ જલ્દી મેચ પર હાવી થઈ ગયા અને ઓસ્ટ્રેલિયા બચાવમાં પોતાની સંપૂર્ણ તાકત લગાવ્યા છતા તેમાં પણ અસફળ રહ્યા