બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: કોલકત્તા , શનિવાર, 10 જાન્યુઆરી 2009 (11:07 IST)

પંજાબ પોલીસ અને પીએસબી સંયુક્ત વિજેતા

પંજાબ પોલીસ અને પંજાબ એંડ સિંધ બેંકને ગઈ કાલે 113મા બેટન કપ હોકી ટુર્નામેંટમાં સંયુક્ત વિજેતા ઘોષિત કરી દેવાયા હતા. નક્કી કરેલા સમય સુધી બંને ટીમો 2.2થી બરાબરી પર હતી. પરંતુ ખરાબ પ્રકાશને લીધે મેચને આગળ વધારી શકાઈ નહિ.