બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Updated : સોમવાર, 14 જુલાઈ 2014 (03:12 IST)

ફીફા વર્લ્ડકપ 2014 પરિણામ

ફીફા વર્લ્ડકપ 2014ની શરૂઆત 12 જૂનના રોજ બ્રાઝિલમાં થઈ રહી છે. દર ચાર વર્ષે થનારા ફુટબોલના આ મહાકુંભનો દુનિયાભરના લોકો રાહ જોઈ રહ્યા ક હ્હે. આખા મહિનામાં ફુટબોલના દિવાના આના રોમાંચમાં એવા ડૂબી જાય છે કે તેઓ દુનિયાથી દૂર થઈ જાય છે. જેમને પણ ફુટબોલમાં રસ રહે છે તેઓ પુરા ચાર વર્ષ રાહ જુએ છે કે એ દિવસ ક્યારે આવશે જ્યારે ફુટબોલ વિશ્વકપ શરૂ થશે અને તેને રોમાંચક ફુટબોલનું આમંત્રણ મળશે. ફુટબોલ વિશ્વકપ હોય અને તેમા આખી રાત જાગવુ ન પડે એ શક્ય નથી. અને આવુ કેમ ન હોય.. દુનિયાની સર્વશ્રેષ્ઠ 32 ટીમોમાં 'ઠોકર દ્વારા દુનિયા જીતવા' નું ઝનૂન સવાર રહે છે... 

જાણો વેબદુનિયા પર કંઈ મેચ ક્યારે અને કોની વચ્ચે તેમજ ફીફા વર્લ્ડકપનું પરિણામ 




2014 fifa world cup schedule 

તારીખ   મેચ ગ્રુપ ફીફા વર્લ્ડકપ 2014  પરિણામ
12 જૂન   બ્રાઝિલ વિરુદ્ધ ક્રો‍એશિયા ગ્રુપ એ બ્રાઝિલ -3, ક્રો‍એશિયા-1
13 જૂન   મૈક્સિકો વિરુદ્ધ કૈમરૂન ગ્રુપ એ મૈક્સિકો -1, કૈમરૂન -0
    સ્પેન વિરુદ્ધ નીદરલૈંડ્‍સ ગ્રુપ બી સ્પેન -1, નીદરલૈંડ્‍સ -5
    ચિલી વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા ગ્રુપ બી ચિલી -3, ઑસ્ટ્રેલિયા -1
14 જૂન   કોલંબિયા વિરુદ્ધ રોમ ગ્રુપ સી કોલંબિયા-3,  રોમ-0
    ઉરુગ્વે વિરુદ્ધ કોસ્ટારિકા ગ્રુપ ડી ઉરુગ્વે -1,  કોસ્ટારિકા -3
    ઇંગ્લૈંડ વિરુદ્ધ ‍ઇટલી ગ્રુપ ડી ઇંગ્લૈંડ -1, ‍ઇટલી -2
15 જૂન   આયવરી કોસ્ટ વિરુદ્ધ જાપાન ગ્રુપ સી આયવરી કોસ્ટ -2, જાપાન-1
    સ્વિટ્‍જરલૈંડ વિરુદ્ધ ‍ઇક્વાડોર ગ્રુપ ઈ સ્વિટ્‍જરલૈંડ -2, ઇક્વાડોર -1
    ફ્રાંસ વિરુદ્ધ હોંડુરાસ ગ્રુપ ઈ ફ્રાંસ -3, હોંડુરાસ -0
    અર્જેન્ટીના વિરુદ્ધ બોસ્નિયા ગ્રુપ એફ અર્જેન્ટીના -2, બોસ્નિયા -1
16 જૂન   ઈરાન વિરુદ્ધ નાઇજીરિયા ગ્રુપ એફ ઈરાન -0, નાઇજીરિયા -0
    જર્મની વિરુદ્ધ પુર્તગાલ ગ્રુપ જી જર્મની- 4, પુર્તગાલ- 0
    ઘાના વિરુદ્ધ અમેરિકા ગ્રુપ જી ઘાના -1, અમેરિકા -2
17 જૂન   બ્રાઝિલ વિરુદ્ધ મૈક્સિકો ગ્રુપ એ બ્રાઝિલ -0,  મૈક્સિકો -0
    બેલ્જિયમ વિરુદ્ધ અલ્જેરિયા ગ્રુપ એચ બેલ્જિયમ -2,  અલ્જેરિયા -1
    રૂસ વિરુદ્ધ દક્ષિણ કોરિયા ગ્રુપ એચ રૂસ -1, દક્ષિણ કોરિયા -1
18 જૂન   કૈમરૂન વિરુદ્ધ કોસ્ટારિકા ગ્રુપ એ કૈમરૂન -0, કોસ્ટારિકા -4
    ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ નીદરલૈંડ્‍સ ગ્રુપ બી ઑસ્ટ્રેલિયા -2, નીદરલૈંડ્‍સ -3
    સ્પેન વિરુદ્ધ‍ ચિલી ગ્રુપ બી સ્પેન-0, ચિલી-2
19 જૂન   કોલંબિયા વિરુદ્ધ આઇવરી કોસ્ટ ગ્રુપ સી કોલંબિયા -2, આઇવરી કોસ્ટ -1
    જાપાન વિરુદ્ધ રોમ ગ્રુપ સી જાપાન -0, રોમ -0 
    ઉરુગ્વે વિરુદ્ધ ઇંગ્લૈંડ ગ્રુપ ડી ઉરુગ્વે -2, ઇંગ્લૈંડ -1
20 જૂન   ઇટલી વિરુદ્ધ કોસ્ટારિકા ગ્રુપ ડી ઇટલી -0, કોસ્ટારિકા -1
    સ્વિટ્‍જરલૈંડ વિરુદ્ધ ફ્રાંસ ગ્રુપ ઈ સ્વિટ્‍જરલૈંડ -2, ફ્રાંસ -5
    હોંડુરાસ વિરુદ્ધ ઇક્વાડોર ગ્રુપ ઈ હોંડુરાસ -1, ઇક્વાડોર -2
21 જૂન   અર્જેન્ટીના વિરુદ્ધ ઈરાન ગ્રુપ એફ અર્જેન્ટીના -1, ઈરાન -0
    નાઇજીરિયા વિરુદ્ધ બોસ્નિયા ગ્રુપ એફ નાઇજીરિયા -1, બોસ્નિયા -0
    જર્મની વિરુદ્ધ ઘાના ગ્રુપ જી જર્મની -2, ઘાના -2
22 જૂન   અમેરિકા વિરુદ્ધ પુર્તગાલ ગ્રુપ જી અમેરિકા -2,  પુર્તગાલ -2
    બેલ્જિયમ વિરુદ્ધ રૂસ ગ્રુપ એચ બેલ્જિયમ -1,  રૂસ -0
    દક્ષિણ કોરિયા વિરુદ્ધ અલ્જીરિયા ગ્રુપ એચ દક્ષિણ કોરિયા -2, અલ્જીરિયા -4
23 જૂન   કૈમરૂન વિરુદ્ધ બ્રાઝિલ ગ્રુપ એ કૈમરૂન -1,  બ્રાઝિલ -4
    કોસ્ટારિકા વિરુદ્ધ મૈક્સિકો ગ્રુપ એ કોસ્ટારિકા -1,  મૈક્સિકો -3
    ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ સ્પેન ગ્રુપ બી ઑસ્ટ્રેલિયા -0,  સ્પેન -3
    નીદરલૈંડ્‍સ વિરુદ્ધ ચિલી ગ્રુપ બી નીદરલૈંડ્‍સ -2,  ચિલી -0
24 જૂન   રોમ વિરુદ્ધ આઇવરી કોસ્ટ ગ્રુપ સી રોમ -2,  આઇવરી કોસ્ટ -1
    જાપાન વિરુદ્ધ કોલંબિયા ગ્રુપ સી જાપાન -1,  કોલંબિયા -4
    કોસ્ટારિકા વિરુદ્ધઇંગ્લૈંડ ગ્રુપ ડી કોસ્ટારિકા -0,  ઇંગ્લૈંડ -0
    ઇટલી વિરુદ્ધ ઉરુગ્વે ગ્રુપ ડી ઇટલી -0,  ઉરુગ્વે -1
25 જૂન   ઇક્વાડોર વિરુદ્ધ ફ્રાંસ ગ્રુપ ઈ ઇક્વાડોર -0, ફ્રાંસ -0
    હોંડુરાસ વિરુદ્ધ સ્વિટ્‍જરલૈંડ ગ્રુપ ઈ હોંડુરાસ -0, સ્વિટ્‍જરલૈંડ -3
    બોસ્નિયા વિરુદ્ધ ઈરાન ગ્રુપ એફ બોસ્નિયા -3,  ઈરાન -1
    નાઇજીરિયા વિરુદ્ધ અર્જેન્ટીના ગ્રુપ એફ નાઇજીરિયા -2,  અર્જેન્ટીના -3
26 જૂન   પુર્તગાલ વિરુદ્ધ ઘાના ગ્રુપ જી પુર્તગાલ -2, ઘાના -1
    જર્મની વિરુદ્ધ અમેરિકા ગ્રુપ જી જર્મની -1, અમેરિકા -0
    અલ્જીરિયા વિરુદ્ધ રૂસ ગ્રુપ એચ અલ્જીરિયા -1, રૂસ -1
    દક્ષિણ કોરિયા વિરુદ્ધ ‍બેલ્જિયમ ગ્રુપ એચ દક્ષિણ કોરિયા -0, ‍બેલ્જિયમ -1
28 જૂન   બ્રાઝીલ વિરુદ્ધ ચીલી   બ્રાઝીલ -3, ચીલી -2
    કોલમ્બીયા  વિરુદ્ધ ઉરુગ્વે   કોલમ્બીયા -2,  ઉરુગ્વે -0
29 જૂન   નેધરલેન્ડ  વિરુદ્ધ મેક્સિકો   નેધરલેન્ડ -2, મેક્સિકો -1
    કોસ્ટારીકા  વિરુદ્ધ ગ્રીસ   કોસ્ટારીકા -1,  ગ્રીસ -1
30 જૂન   ફ્રાન્સ વિરુદ્ધ નાઇજીરીયા   ફ્રાન્સ -2, નાઇજીરીયા -0
    જર્મની વિરુદ્ધ અલ્જીરિયા   જર્મની -2, અલ્જીરિયા -1
1 જુલાઈ   અર્જેન્ટીના વિરુદ્ધ સ્વિટ્‍જરલૈંડ   અર્જેન્ટીના -1,  સ્વિટ્‍જરલૈંડ -0
    બેલ્જિયમ વિરુદ્ધ અમેરિકા   બેલ્જિયમ -2, અમેરિકા -1
2 જુલાઈ  
ગ્રુપ એચ ની વિજેતા વિરુદ્ધ ગ્રુપ જી ની ઉપવિજેતા
પ્રી-ક્વાર્ટર ફાઇનલ 01.30 AM
5જુલાઈ
 
   અર્જેન્ટીના વિરુદ્ધ બેલ્જિયમ   અર્જેન્ટીના -1 ,બેલ્જિયમ -0
4 જુલાઈ   ફ્રાંસ વિરુદ્ધ  જર્મની

Brazil વિરુદ્ધ Colombia   ફ્રાંસ -0, જર્મની -1 
બ્રાઝીલ -2, કોલમ્બીયા 1
 
5 જુલાઈ   નેધરલેન્ડ વિરુદ્ધ કોસ્ટારીકા    નેધરલેન્ડ -4, કોસ્ટારીકા -3 
9જુલાઈ
 
  બ્રાઝીલ વિરુદ્ધ જર્મની (સેમીફાઇલન મૈચ) બ્રાઝીલ -1, જર્મની -7
10 જુલાઈ
  અર્જેન્ટીના વિરુદ્ધ નેધરલેન્ડ
(સેમીફાઇનલ મૈચ)
અર્જેન્ટીના - 4, નેધરલેન્ડ -2
13 જુલાઈ
  બ્રાઝીલ વિરુદ્ધ નેધરલેન્ડ
(ત્રીજા સ્થાનની  મૈચ)
નેધરલેન્ડ -3,બ્રાઝીલ -0
14 જુલાઈ   સેમીફાઇનલ1 વિજેતા સેમીફાઇનલ વિજેતા 2 ની મેચ  જર્મની વિરુદ્ધ અર્જેન્ટીના જર્મની -1, અર્જેન્ટીના -0