ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 28 એપ્રિલ 2009 (12:16 IST)

ભારતીય ખેલાડીઓએ કર્યા નિરાશ

તુષાર લિબ્રહાન એસ નારાયણ સ્વામી અને રોનક મંજુલા આજે અહીં 15 હજાર ડોલર ઇનામવાળી આઇટીએફ ફ્યૂચર્સ ટેનિસ ટુર્નામેન્ટના પહેલા રાઉન્ડમાં જ હારી ગયા છે.

લિબ્રહાનને મોંટેગ્રોના ચોથા ક્રમના ગોરાન ટોસિચના હાથે 3-6, 1-6થી હારનો સામનો કર્વો પડ્યો હતો. બેલ્જિયમના અલેક્સાંદ્ર ફોલીએ મંજુલાને 6-3, 7-5થી હરાવ્યો હતો.

નારાયણ સ્વામીએ પાંચમા ક્રમના જાપાની ખેલાડી હિરોકી મોરિયાને જોરદાર ટક્કર આપી હતી પરંતુ તેણે 6-4, 2-6, 0-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.