શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 23 ફેબ્રુઆરી 2009 (16:55 IST)

ભારતે ન્યુઝીલેન્ડને 2-1 થી હરાવ્યું

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ચાર મેચોની શ્રૃખંલાની બીજી મેચમાં 2-1થી જીતીને સીરીઝમાં 1-0થી આગળ નીકળું ગયું છે.

ભારતની ટીમ તરફથી સંદીપસિંહે હાફ ટાઈમમાં કરેલો ગોલ નિર્ણાયક સાબિત થયો હતો. નેશનલ હોકી સ્ટેડિયમમાં રમાયેલા મેચમાં મહેમાન ટીમ પ્રથમ ગોલ કર્યો હતો. તેના જવાબમાં તુષાર ખાંડેકરે ગોલ કરીને યજમાન ટીમને બરાબરી પર લાવી મુકી હતી.

ત્યારબાદ કેપ્ટન સંદીપસિંહે મેચની 55 મિનીટે ગોલ કરીને ટીમની જીતને સુનિશ્ચિત કરી લીધી હતી. ન્યુઝીલેન્ડની ટીમનું ડિફેન્સ ખુબ સારૂ હોવાથી ભારતીય ટીમે તેણે બનાવેલી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહી હતી.