શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 30 જૂન 2011 (17:47 IST)

ભૂપતિ-વેસનીનાની જોડી ક્વાર્ટર ફાઈનલમાં

મહેશ ભૂપતિ અને વેસનીનાની જોડી વિમ્બલડન મિશ્રિત યુગલના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી

તેમણે અમેરિકાના એરિક બુટોરેક અને બેલારૂસની ઓલ્ગા ગોવોત્રસોવાને હરાવી.

ચોથી વરિયતા પ્રાપ્ત ભૂપતિ અને વેસનીનાએ ત્રીજા દાવમાં 6-2, 7-6 થી જીત નોંધાવી.

આ પહેલા વેસનીના ભારતની સાનિયા મિર્જા સાથે મહિલા યુગલના સેમીફાઈનલમાં પહોંચી.