શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: મુંબઇ , સોમવાર, 25 મે 2009 (12:21 IST)

મોહિતે બાલૂએ મેદાન માર્યું

તામિલનાડુના મોહિત મયૂરે આજે અહીંયા ત્રીજી રમેશ દેસાઇ મેમોરિયલ જુનિયર રાષ્ટ્રીય ટેનિસ ચેમ્પિયનશીપનો અંડર-16નો ખિતાબ જીત્યો છે.

વિશ્વ જુનિયર રેંકિગમાં 175મા સ્થાને રહેલા મયૂરે ગત વર્ષે એશિયાઇ અન્ડર-14 ચેમ્પિયન અને બીજા ક્રમના દિલ્હીના રોનિત બિષ્ટને એક તરફા મુકાબલામાં 6-2, 6-4થી હાર આપી હતી.

જ્યા છોકરીઓના વિભાગમાં કર્ણાટકની શર્માદા બાલુએ મેદાન માર્યું હતું. તેણે ગોવાની નતાશા પલહાને 4-6, 7-6 તથા 6-3થી હાર આપી હતી.