શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|

રાષ્ટ્રીય જૂનિયર કુશ્તી 11 જૂનથી શરૂ...

એશિયાઈ જૂનિયર કુશ્તી ચેમ્પિયનશિપ અને વિશ્વ જૂનિયર ચેમ્પિયનશિપની ટીમ પસંદગી માટે અયોધ્યામાં 11થી 14 જૂન સુધી રાષ્ટ્રીય જૂનિયર કુશ્તી ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવશે.

દિલ્હી કુશ્તી સંઘના મહાસચિવ અને આંતરાષ્ટ્રીય રેફરી રાજસિંહે જણાવ્યુ કે એશિયાઈ ચેમ્પિયનશિપ જુલાઈમાં મનીલા તથા વિશ્વ ચેમ્પિયનશિપ ઓગસ્ટમાં તુર્કીમાં યોજાશે.

તેમણે કહ્યુ કે મહિલા અને પુરુષ વર્ગની આ ચેમ્પિયનશિપ માટે ટીમની પસંદગી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ દ્વારા કરવામાં આવશે. અયોધ્યામાં યોજાનાર આ સ્પર્ધામાં પ્રથમ ચારમાં રહેનાર પહેલવાન પસંદગીપાત્ર રહેશે.