ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 7 મે 2009 (16:49 IST)

શરત નેહા ભારતની રાષ્ટ્રમંડળ ટીમમાં

ભારત ગ્લાસગોમાં 19 મેથી શરૂ થઈ રહેલ 18મી રાષ્ટ્રમંડળ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં 10 સદસ્યીય ટીમ મોકલશે જેમાં ઓલમ્પિયન અચંતા, શરત, કમલ અને નેહા અગ્રવાલ ભારતીય પડકારનું નેતૃત્વ કરશે.

શરત ઉપરાંત બાકી નવ ખેલાડી કાલે લંડન માટે રવાના થશે. જ્યા તે ત્રણ મેચ રમ્યા બાદ ગ્લાસગો જશે.

દુનિયાના 85 નંબરના ભારતના સર્વશ્રેષ્ઠ એકલ ખેલાડી શરત સ્પનિશ લીગમાં સુપર ડિવીઝન ક્લબ સાન સેબેસ્ચિયનની સાથે પોતાની પ્રતિબદ્ધતા પૂરી કર્યા પછી ટીમ સાથે જોડાશે.