ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: સાન દિયાગો , રવિવાર, 5 ઑગસ્ટ 2007 (19:09 IST)

શારાપોવા અને શ્નાઇડરની વચ્ચે જંગ

સાન દિયાગો (વાર્તા) ટેનીસમાં ટોચની ક્રમાંકિત મારિયા શારાપોવા અને પૈટી શ્નાઇડર વચ્ચે એક્યુરા ક્લાસિક સ્‍પર્ધાનાં ફાઇનલમાં ટક્કર થશે.

રશિયાની શારાપોવાએ પોતાના દેશની નંબર ત્રણ અન્ના ચકવેતાદજેના સતત 12 જીતને શનીવારે બ્રેક મારીને સેમીફાઇનલમાં 6-3, 6-2 થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

અન્ય સેમિફાઇનલમાં સ્વિઝરલેન્ડની પૈટી શ્નાઇડરે રશિયાની એલેના દેમેંતિવાને 7-6, 6-4 થી હરાવીને ફાઇનલમાં પોતાની જગ્યા બનાવી છે.