શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: ઓસાકા , રવિવાર, 18 ઑક્ટોબર 2009 (11:45 IST)

સાનિયા જાપાન ઓપનમાંથી બહાર

જાપાન ઓપનમાં સાનિયા મિર્ઝાના જોરદાર અભિયાનનું સેમીફાઈનલમાં ચોથી ક્રમાંક પ્રાપ્ત ફ્રાંસિક્સા શિયાવોનના હાથે 2-6, 1-6થી હારની સાથે અંત થઈ ગયો હતો. સાનિયા દુનિયાની 26મા નંબરની ખેલાડી આ ઈટાલવી પ્રતિસ્પર્ધીને હાથે અત્યાર સુધી ત્રણ મેચ હારી ગઈ છે.

સાનિયા સહર પીર અને મરિયોન બર્તોલીને હરાવીને અંતિમ ચારમાં પહોચી હતી. આ સત્ર દરમિયાન તે ત્રીજી વખત કોઈ ડબ્લ્યૂટીએ ટુર્નીમેંટની એકલ ફાઈનલમાં પહોચી છે. આનાથી સાનિયાને 130 મો રેંકિંગ અને 10,200 ડોલરની પુરસ્કારની રકમ મળી છે.