શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: સોમવાર, 31 મે 2010 (12:01 IST)

સેંટ્રલ ડિફેંસર વેસ્ટરમાન ઘાયલ

સેંટ્રલ ડિફેંસર ખેલાડી હાઈકો વેસ્ટરમાન ઘાયલ થઈ ગયાં છે. 11 જુનથી ફુટબોલ વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. આ પહેલા જર્મનીને એક વધારે ઝટકો લાગ્યો છે. શનિવારે હંગરીની વિરુદ્ધ એક દોસ્તાના મેચ દરમિયાન તેમને આ ઈજા પહોચી હતી.

જર્મની ફુટબોલ સંઘે કહ્યું કે વેસ્ટરમાનના ડાબા પગે ફ્રેક્ચર થઈ ગયું છે અને તેના લીધે તેઓ આગળની મેચ નહિ રમી શકે.