ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્લી. , શુક્રવાર, 22 એપ્રિલ 2011 (16:27 IST)

સ્કર્ટનો નિયમ એક જૂન સુધી સ્થગિત

ભારતમાં ખેલાડીઓનો સામનો કરી રહેલ વિશ્વ બેંડમિંટન મહાસંઘે પોતાના વિવાદાસ્પદ નવા નિયમને લાગૂ કરવાની તારીખ એક મહિનો સ્થગિત કરતા એક જૂન નક્કી કરી છે. આ નિયમ મુજબ મહિલા બેડમિંટન ખેલાડીઓ માટે સ્કર્ટ પહેરવો અનિવાર્ય હતો.

બીડબલ્યુએફના એક નિવેદનમાં કહ્યુ કે બેડમિંટનની નવી ડ્રેસનો નિયમ એક જૂનથી લાગૂ કરવામાં આવશે. જેમા સંઘોના સભ્યો અને ખેલાડીઓને આ નિયમ મુજબ રહેવા માટે એક મહિનાનો સમય મળી જશે.