શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  3. અંધશ્રદ્ધા
Written By
Last Updated : ગુરુવાર, 25 મે 2017 (14:45 IST)

Do You Know ભૂત અને આત્માઓ સાથે સંકળાયેલી આ વાતો

તમે ભૂત અને આત્માઓ વિશે તો સાંભળ્યું હશે પર શું તમે આ વાતો પર વિશ્વાસ પણ કરો છો . શું તમે માનો છો કે સંસારમાં રૂહ જેવા પણ કઈક હોય છે ? ચાહે અનબે વિશ્વાસ ન હોય , પણ ભૂત-પ્રેતથી સંકળાયેલી આ વાતોને સાંભળવામાં મજા(આનંદ) જરૂર આવે છે. આજે અમે તમને કેટલીક એવી બ્વાતો જણાવશે જે ભૂતો અને આત્માઓથી સંકળાયેલી છે. 
1. રાતમાં જ કેમ જાગે છે આત્માઓ 
 
કહેવું છે કે આત્માઓ રાતમાં જાગૃત થઈ જાય છે. એવું કદાચ આથી થાય છે કારણ કે આત્માઓ દિવસમાં થતા શોર(ઘોંઘાટ) અને ઘરેલૂ સામાનના ચલવાથી થતા ઘોંઘાટથી એક્ટિવ થવાથી બીકે છે કે માત્ર સન્નાટામાં જ એમના હોવાના ભાન થાય છે. 
2. ભૂત પણ જુદા- જુદા રૂપમાં 
ભૂત અને આત્માઓના ક્યારે પણ એક આકાર નહી હોય છે. એ ઘણા રૂપોમાં આવે છે ક્યારે એ સફેદ કપડામાં ,તો કયારે એ સાયા(પડછાઈ)ના રૂપમાં નજર આવે છે. 

3. સૌથી વધારે ભૂત કોને જોવાય છે ? 
 
બાળકો અને જાનવરોને સૌથી વધારે ભૂત જોવાય છે. એવું માનવું છે કે કેટલાક બાળકો , ભૂતોને એમના મિત્રો બનાવી લે છે એવું માનવું છે. 
4. એકદમ ભૂરી(નીલી) રોશની મતલબ 
જો એકદમથી નીલી રોશની થઈને બંદ થઈ જાય તો આવું માનવું કે ત્યાં ભૂત છે. 

5. આત્માઓ સારી હોય છે 
આત્માઓ સારી પણ હોય છે અને લોકોની મદદ પણ કરે છે અને ત્યારસુધી કોઈને હેરાન નહી કરતી જયારે સુધી એને કોઈ હેરાન નહી કરે. 

6. અલ્બર્ટ આઈનસટીને કહ્યું હતુ 
અલ્બર્ટ આઈનસટીને પણ આ વિશે કહ્યું હતું કે એમના માનવું છે કે એનર્જા કયાં નહી જાય બસ એમનું સ્વરૂપ બદલી જાય છે. 

7. ભૂત શું છે. 
અલ્બર્ટ આઈનસટીન જ નહી પણ એનાથી પહેલા મિશ્રમાં આ વાત કહી હતી કે મૃત્યૂ પછી પણ જીવન હોય છે બસ એમના સ્વરૂપ બદલી જાય છે. 

8. વાઈટ હાઉસમાં ભટકે છે અબ્રાહમ લિંકનની આત્મા 
કેટલાક લોકોના માનવું છે કે રાષ્ટ્રપતિ  અબ્રાહમ લિંકનની આત્મા અત્યારે પણ વાઈટ હાઉસમાં રહે છે. કેટલાક લોકો આ વાતનો દાવો કરે છે અને કેટલાક લોકોને એમના રૂમમાં ઘણી વાર એવી આવાજો પણ સાંભળી છે. એક વાર નીદરલેંડની રાની વાઈટ હાઉસમાં રોકાયેલી હતી એને એમના બાથરૂમમાં આવાજ સાંભળી જ્યારે એને બારણું ખોલ્યો તો લિંકન હતા. રાની બેહોશ થઈ હતી. જ્યારે એ ઉઠી તો એણે પોતાને બેડ પર હતી.