શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By નઇ દુનિયા|

એપ્પલ રબડી

N.D
સામગ્રી - અડધો લીટર દૂધ, એક સફરજન, બસો ગ્રામ ખાંડ, અડધુ લીંબૂ, ત્રણ ચમચી ખાંડ ચાસણી માટે.

બનાવવાની રીત - દૂધને ઉકાળો જ્યા સુધી તે અડધુ ન રહી જાય. પછી ખાંડ નાખીને એક ઉકાળો વધુ આવવા દો. એક બાઉલમાં લીંબૂનો રસ અને બીજામાં ખાંડ ઓગાળી લો. એપ્પલને છોલીને ગોલ ચપ્પુથી તેના બીજ કાઢી લો. એપ્પલને ગોળ પીસીસમાં કાપી લો. એપ્પલને લીંબૂના રસમાં ડૂબાવીને ખાંડવાળા પાણીમાં નાખી દો. તેને અડધો કલાક રહેવા દો. જ્યારે એપ્પલ રસ પી લે તો તેને તૈયાર રબડીમાં નાખી દો. સજાવવા માટે ઈલાયચી, પિસ્તા, કેસર નાખીને ઠંડી કરવા મુકી દો. એપ્પલ રબડી તૈયાર છે.