શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : ગુરુવાર, 23 એપ્રિલ 2020 (21:07 IST)

તલ-ખજૂરના લાડુ.

સામગ્રી - 250 ગ્રામ તલ સેકેલા અને અધકચરા વાટેલા, 500 ગ્રામ ખજૂર ધોઈને વાટેલી, 1 કપ મગજતરી, 1 કપ નારિયલ છીણેલુ, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર.
 
બનાવવાની રીત  - ખજૂરન પેસ્ટમા તલ, નારિયળ, ઈલાયચી, મગજતરી આ બધાને સારી રીતે ભેળવી લો. હવે આના નાના-નાના લાડુ વાળી લો. આ લાડુ સ્વાદિષ્ટ, તરત બનનારા અને પૌષ્ટિક છે.