બુધવાર, 24 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. મિઠાઈ
Written By
Last Modified: સોમવાર, 12 મે 2014 (09:16 IST)

સમર સ્પેશ્યલ - રબડી

સામગ્રી - 1 લીટર દૂધ, ખાંડ 100 ગ્રામ બદામ-8-10, પિસ્તા કતરન 2 ચમચ્ચ. 
 
બનાવવાની રીત - એક વાસણમાં દૂધ ગરમ કરો. દૂધને ત્યા સુધી સતત હલાવતા રહો જ્યા સુધી તે અડધુ ન રહી જાય. ઉકળતા દૂધમાં ખાંડ નાખો. વાસણના કિનારે ચોંટતી મલાઈને ચમચાથી કાઢીને દૂધમાં નાખતા રહો. જ્યારે દૂધ ઉકળીને અડધુ રહી જાય તો તેને તાપ પરથી ઉતારીને ઠંડુ કરો અને હવે સમારેલી બદામ નાખીને ફ્રિજમાં ઠંડી કરવા મુકી દો. પિસ્તાની કતરનથી સજાવીને સર્વ કરો.