સ્પાઈસ એન નાઈસ

નઇ દુનિયા|

N.D
સામગ્રી - 300 મિલી પાણી, 2 લવિંગ, 1/4 તજનો ટુકડો, એક ચપટી કાળા મરીનો પાવડર, 2 ટી સ્પૂન ચા, 30 મિલી સંતરા સ્ક્વૈશ, 1 ટી સ્પૂન લીંબૂનો રસ, 1 સ્લાઈસ લીંબૂની, ખાંડ સ્વાદમુજબ, બરફ જરૂર મુજબ.

બનાવવાની રીત - લવિંગ, તજ અને કાળા મરીને પાણીમાં નાખીને ઉકાળો. હવે ચા ગાળણીમાં મુકી આ મિશ્રણને ગાળી લો. સમગ્ર મિશ્રણને એકસાર કરવા માટે 3 મિનિટ સુધી હલાવો. ખાંડ નાખી થોડીવાર ઠંડુ થવા દો. જ્યારે આ સંપૂર્ણ રીતે ઠંડુ થઈ જાય ત્યારે તેમા સંતરાનો સ્ક્વૈશ મિક્સ કરો. તેમા તેને 10-15 મિનિટ માટે ફ્રિજરમાં ઠંડુ થવા માટે મુકી દો. સમગ્ર મિશ્રણને લીંબૂનો રસ નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણને એક ગ્લાસમાં ગાળીને લીંબૂની સ્લાઈસથી સજાવીને સર્વ કરો.


આ પણ વાંચો :