ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: મંગળવાર, 16 ફેબ્રુઆરી 2016 (15:11 IST)

ગુજરાતી સ્વીટ ડિશ - પેઠાના લાડુ

સામગ્રી- 
100 ગ્રામ )આગરાના પેઠા
100 ગ્રામ પનીર 
1/2 વાટકી છીણેલું નારિયલ 

 બનાવાની રીત - 
વાટેલા પેઠા અને પનીરને સારી રીતે મિક્સ કરી લો. એ પછી એમાં સારી રીતે છીણેમું. નારિયળનો ભૂકો મિક્સ કરો . એમાં ખાંડ નાખવાની જરૂર નહી. હવે તૈયરા મિશ્રણની ગોળી કરી લો અને એક -એક બદામ કાપી એના પર સારી રીતે સજાવી દો. હવે તૈયાર છે સ્વાદિષ્ટ રેસીપી પેઠા પનીર