- લાઈફ સ્ટાઈલ
» - ગુજરાતી રસોઈ
» - મિઠાઈ
બનાના અને એપલ સ્મૂધી
સામગ્રી - 1 પાકેલુ કેળુ, 1 નાનુ સફરજન, દોઢ્ ગ્લાસ દૂધ, 1 નાની ચમચી મઘ, 1/2 ચમચી તજનો પાવડર, લીંબૂ. બનાવવાની રીત - કેળા, સફરજન સમારી લો અને તેની પર લીંબૂનો રસ નાખો. બધી સામગ્રી મિક્સ કરી મિક્સરમાં ફેરવી લો. ગ્લાસમાં નાખીને તજનો પાવડર નાખીને સર્વ કરો.