ગુરુવાર, 28 માર્ચ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. તંત્ર મંત્ર ટોટકા
Written By
Last Updated : સોમવાર, 12 જૂન 2017 (11:10 IST)

Totke - લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો સવારે લાભ જોઈને નવાઈ પામશો

કેટલાક લોકો આ વિચારતા-વિચારતા જીવન પસાર કરી નાખે છે. જ્યારે કેટલાક લોકો તેના માટે પ્રયાસ કરે છે. કેટલાકના તો સાધારણ તંત્ર પ્રયોગ કરવાથી પણ ધન પ્રાપ્તિના માર્ગ ખુલી જાય છે.  
 
- આ ટોટકાને કરતા સમયે મનમાં શ્રદ્ધાનો ભાવ હોવું જોઈએ ત્યારે જ આ સફળ થાય છે. 
- લીંબૂ સ્વાસ્થય માટે ખૂબ લાભકારી છે. આ વાત તો બધ જાણે છે પણ શું તમે જાણો છો કે લીંબૂ કેટલાક બીજા કામમાં પણ ઉપયોગ કરાય છે. 
-  જે બીજા કામમાં લીંબૂનો ઉપયોગ કરાય છે એ કોઈ ચમત્કારથી ઓછા નહી હોય છે. 
- લીંબૂના એવા ઉપયોગ પરંપરાગત રૂપથી ખૂબ જૂના સમયથી કરાય છે.
અહીં જાણો લીંબૂના એવા જ કેટલાક ચમત્કારી કામ 
 
- અમારા દિવસના સૌથી જરૂરી ભાગ છે સારી ઉંઘ  લેવી. પણ ઘણી વાર કામના કારણે અને ઘણા કારણથી ઉંઘ પૂરી નહી થઈ શકતી કે પછી માનસિક તનાવથી પણ ઉંઘ નહી આવે છે. 
 
-નકારાત્મક ઉર્જાથી ઉંઘ નહી આવતી તેથી અમે તમને લીંબૂનો એક ઉપાય જણાવી રહ્યા છે. 
 
-લીંબૂનો પ્રયોગ દરેક ઘરમાં હોય છે. જો તમે સવારે એનર્જેટિક અનુભવ ઈચ્છો તો લીંબૂને કાપીને તમારા બેડ પાસે મૂકીલો. 
 
-લીંબૂની સુગંધ ખૂબ જ રિફ્રેશિંગ હોય છે અને આ પાવરફુલ ક્લીનિંગ એજેંટની રીતે કામ પણ કરે છે. 
 
-તેનાથી અસ્થમા અને શરદી ખાંસી વાળા લોકોને શ્વાસ લેવામાં પરેશાની હોય છે અને એ માનસિક તનાવથી પણ દૂર કરે છે. આટલું જ નહી આ નકારાત્મક ઉર્જાને દૂર કરે છે જેનાથી શાંતિ બની રહે છે.