શનિવાર, 14 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
લાઈફ સ્ટાઈલ
ગુજરાતી સાહિત્ય
આજનો સુવિચાર
Written By
Last Modified:
બુધવાર, 18 ડિસેમ્બર 2024 (07:02 IST)
સંબંધિત સમાચાર
Geeta suvichar Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી
Motivational Quotes in gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી પ્રેરક વિચારો
World Health Day Quotes - વિશ્વ આરોગ્ય દિવસ પર ગુજરાતી ક્વોટ્સ
Life Quotes in Gujarati - ગુજરાતી સુવિચાર
Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર
સબંધોની કદર પણ
પૈસાની જેમ કરતા શીખો
કારણ કે બન્ને ને
કમાવવા મુશ્કેલ છે
ગુમાવવા આસાન
દિલ થી સાચા લોકો
ભલે જીવનમાં એકલા
રહી જાય પણ
આવા લોકોનો સાથ
ભગવાન જરૂર આપે છે
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વિજય રૂપાણીની અંતિમવિધિ રાજકોટમાં થશે
અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં 265 લોકોના મોત થયા છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ટેકઓફ થયાના થોડી મિનિટો પછી જ આ વિમાન ક્રેશ થયું હતું.
તૂટી ગઈ ગુજરાતનાં જય-વીરુ ની જોડી, વિજય રૂપાણીના નિધન પર BJP નાં આ દિગ્ગજ નેતાનું દર્દ છલકાયું, જાણો શું બોલ્યા
Ahmedabad Plane Crash News: ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ ભાજપના જય અને વીરુ તરીકે જાણીતા હતા. અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન ફ્લાઇટના અકસ્માત બાદ નીતિન પટેલ એકલા પડી ગયા છે. શુક્રવારે તેમણે વિજય રૂપાણી સાથેના પોતાના સંબંધોને યાદ કર્યા.
Israel-Iran War LIVE: ઈરામે ઈઝરાયેલ પર છોડી 150 મિસાઈલો, તેલ અવીવ પર લેબનાન અને જોર્ડનની તરફથી પણ થઈ રહ્યા છે હુમલા
Israel-Iran War LIVE: તેલ અવીવમાં રાત્રે વિસ્ફોટોના અવાજો સંભળાયા અને ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા. જોકે, ઇઝરાયલે દાવો કર્યો છે કે તેણે તેની એર ડીફેન્સ સીસ્ટમથી મોટાભાગની મિસાઇલો તોડી પાડી છે.
Raja Raghuvanshi murder Case - માસ્ટરમાઈંડ રાજ અને સોનમની શા માટે ગુના કબૂલ કરવાની જરૂર પડી, નવા ખુલાસા
Raja Raghuvanshi murder - રાજા અને સોનમ 23 મેના રોજ મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લાના સોહરા વિસ્તારમાં રજાઓ ગાળતી વખતે ગુમ થઈ ગયા હતા. રાજાનો મૃતદેહ 2 જૂનના રોજ એક કોતરમાંથી મળી આવ્યો હતો, જ્યારે સોનમ ઘટના પછીથી ગુમ હતી. સોનમે 8 જૂનના રોજ મોડી રાત્રે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાં પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું, જ્યારે રાજ કુશવાહા સહિત ચાર આરોપીઓની મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી
Ahmedabad Plane Crash- તેઓ પોતાની પત્નીના અસ્થિ વિસર્જન માટે ભારત આવ્યા હતા, પરંતુ ભાગ્યએ તેમનો જીવ પણ છીનવી લીધો.
ગુજરાતના અમદાવાદમાં લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ના ભયાનક અકસ્માતે બધાને હચમચાવી દીધા છે. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ 241 લોકો (229 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો) એ જીવ ગુમાવ્યા, અને ઘણી હૃદયદ્રાવક વાર્તાઓ પણ સામે આવી રહી છે. આવી જ એક હૃદયદ્રાવક વાર્તા અર્જુન ભાઈની છે જે પોતાની પત્નીના અસ્થિ વિસર્જન માટે ભારત આવ્યા હતા પરંતુ પરત ફરતી વખતે તેઓ પોતે આ અકસ્માતનો ભોગ બન્યા.
ધર્મ
સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, અવરોધ થશે દૂર અને ધન આવશે ભરપૂર
સંકષ્ટી ચતુર્થીનું વ્રત 14 જૂને કરવામાં આવશે, તેથી આ દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ જે વ્યક્તિના જીવનમાં આવતા તમામ અવરોધોને દૂર કરશે.
નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન - કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રામ રાખે તેમ રહીએ - ram rakhe tem rahiye
રામ રાખે તેમ રહીએ, ચાલો આજ પ્રભુ ભજનમા જઈએ આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ચાલો પ્રભુ ભજનમા જઈએ
Gujarati Bhajan - દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે...