શ્રદ્ધાનો રોલ હૃદયની ખુબ જ નજીક : નેહા જનપંડિત

વેબ દુનિયા|

P.R
'વો રહેનેવાલી મહેલો કી' સીરીયલ વડે પોતાના કેરિયરની શરૂઆત કરનારી નેહા જનપંડિત સ્ટાર પ્લસ પર શરૂ થનાર એક નવી ધારાવાહિક 'શ્રદ્ધા'માં મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.

નેહાને અનુસાર ધારાવાહિકની સ્ક્રીપ્ટ તેમને એટલી બધી પસંદ આવી કે, આને સાંભળતાની સાથે જ તેણે હા પાડી દિધી હતી. આ ભૂમિકા તેને હૃદયસ્પર્શી લાગી કેમકે તે પણ પોતાના માતા-પિતાની એક માત્ર સંતાન છે અને તેમનું ખાસ ધ્યાન રાખે છે.

ટીવી ધારાવાહિક અને જાહેરાત કરી ચુકેલ નેહા ભવિષ્યમાં ફિલ્મોમાં અભિનય કરવા માંગે છે. 28 સપ્ટેમ્બરથી શરૂ થનાર આ શોનું પ્રસારણ સોમવારથી શુક્રવારે સાંજે 7 વાગ્યે કરવામાં આવશે.


આ પણ વાંચો :