શનિવાર, 20 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: નવી દિલ્હી , ગુરુવાર, 3 જુલાઈ 2014 (11:28 IST)

કપિલ શર્માએ ડૉનને મારી સોપારી આપી - કમાલ આર ખાન

. કમાલ આર. ખાન મતલબ કેઆરકે અને સ્ટૈંડ અપ કોમેડિયન કપિલ શર્માનું ટ્વિટર વોર હાલ ઠંડુ પડે તેમ લાગતુ નથી. કેઆરકેએ ટ્વિટર દ્વારા આરોપ લગાવ્યો કે કપિલ શર્માએ એક ડોનને મારી સોપારી આપી છે. 
 
કેઆરકેએ ટ્વિટર પર લખ્યુ, 'એક  વ્યક્તિએ મને ફોન કરીને કહી રહ્યો છે કે તે ડોન છે અને કપિલ શર્માએ તેને મારા નામની સોપારી આપી છે.' કેઆરકેએ ટ્ઋ પર આ વ્યક્તિનો ફોન નંબર પણ લખ્યો છે. 
 
ત્યારબાદ કેઆરકે એ એક વધુ ટ્વીટ કર્યુ, 'કપિલ શર્માએ આ સ્પષ્ટ કરવુ જોઈએ કે તેને સાહિલ પીરજાદાને મને ધમકાવવા માટે કહ્યુ હતુ કે નહી. એ બંને મિત્રો છે કે નહી ? 'કેઆરકે એ આ વ્યક્તિનો મોબાઈલ નંબર પણ ટ્વીટ કરીને શેર કર્યો.  
 
જો કે આ દરમિયાન કેઆરકે એ એક વધુ ટ્વીટ કરીને પોતાના વ્યવ્હારમાં થોડી નરમીના સંકેત આપી ચુક્યા હતા. કેઆરકેએ ટ્વિટર પર લખ્યુ, 'હુ મારા ભાઈ મીકા સિંહને વચન આપી ચુક્યો છુ કે હુ કપિલ શર્મા વિશે કશુ નહી કહુ.