ગુરુવાર, 28 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. ટીવી
  4. »
  5. ટીવી ગપસપ
Written By વેબ દુનિયા|

'સાસ બિના સસુરાલ' ની ટોસ્ટી ઉર્ફ એશ્વર્યા સખુજાના હોટશોટ

આ મસ્ત મસ્ત હસતો ચેહરો ક્યાંક જોયો છે.. હા.. અરે આ તો ટોસ્ટી છે...
P.R

P.R

સોની પર આવતી ટીવી સીરિયલ 'સાસ બિના સસુરાલ'માં આવતી ટોસ્ટીની મોહક સ્માઈલના તો બધા જ કાયલ છે. સદાય હસતી ટોસ્ટીની આંખોમાં એક અજબ શરારત પણ જોવા મળે છે. તમે જાણો છો આ ટોસ્ટી કોણ છે ?
P.R


P.R

ભારતીય ટીવી અભિનેત્રી ઐશ્વર્યા સખુજાએ મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાં ભાગ લઈને ગ્લેમર વર્લ્ડમાં પોતાની કારકિર્દી શરૂ કરી હતી અને આ સ્પર્ધામાં તે ફાઈન રાઉન્ડ સુધી પહોંચી હતી. તે લિફ્ટ કરા દે અને રિશ્તા.કોમ જેવી સીરિયલોમાં પણ કામ કરી ચુકી છે. આ ઉપરાંત સાસ બિના સસુરાલ નામની સીરિયલમાં તેના કામના ખુબ વખાણ થયા હતા.
P.R