શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Updated : શુક્રવાર, 22 એપ્રિલ 2016 (13:59 IST)

સિંહસ્થ - જુઓ શાહી સ્નાનની ભક્તિમાં લીન ઉજ્જૈનની પાવન નગરી...(જુઓ ફોટા)

ઉજ્જૈનમાં સિંહસ્થ મહાકુંભમાં પહેલા શાહી સ્નાન માટે જનસૈલાબ ઉમટી પડ્યો. સૌ પહેલા જૂના અખાડાએ શાહી સ્નાન કર્યુ. શાહી સ્નાન માટે આવી રહેલ સાધુ સંન્યાસીઓને જોવા માટે લોકોમાં હોડ મચી હતી. આ સંન્યાસી પણ જનતાને નિરાશ નહોતા કરી રહ્યા. આટલી મોટી સંખ્યામાં સાધુ સંન્યાસીઓનું એક સાથે ક્ષિપ્રામાં સ્નાન લોકોને રોમાચિંત કરી રહ્યુ હતુ. જુઓ શાહી સ્નાનની તસ્વીરો....