ગુરુવાર, 28 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉજ્જૈન સિંહસ્થ 2016
Written By
Last Modified: ગુરુવાર, 28 જાન્યુઆરી 2016 (16:00 IST)

પ્રથમ કૉલ સેંટર , કાર્યાલયીન સમયમાં મળશે સિંહસ્થની જાણકારી

સિંહસ્થ મેલા કાર્યાલય દ્વારા પરિસરમાં કૉલ સેંટર શરૂ કરી દીધું છે . સિંહસ્થના આ પ્રથમ કૉલ સેંટર છે. કોઈ માણસ જ્યારે એમના મોબાઈલથી કે લેંડલાઈનથી 1100 નંબર ડાયલ કરશે ત્યારે આ કૉલ સેંટરથી કનેક્ટ થઈને સિંહસ્થ સંબંધી કોઈ પણ જાણકારી મેળવી શકે છે. કોલસેંટર એક સમયમાં 10 માણસને જાણકારી આપી શકે છે. આ સુવિધા વર્તમાનમાં કાર્યાલયીન સમયમાં પ્રારંભ કરી છે. આગળ આ 25 માણસોને એક જ સમયમાં સિંહસ્થ જાણકારી આપવામાં સક્ષમ થશે. કૉલ સેંટરથી સિંહસ્થ મેળા ક્ષેત્ર , યાતાયાત વ્યવસ્થા , ઝોન , સેક્ટર ,  વિભાગીય કાર્ય વગેરે સમસ્ત જાણકારી આપશે. 
 
 
ઉપ મેળા અધિકારી એસ.એસ રાવતએ જણાવ્યા કે મેળા કાર્યાલય દ્વારા "મિસડ કૉલ સુવિધા" પણ  તરત જ શરૂ કરી શકે. કોઈ પણ માણસ નંબર પર મિસ્ડ કાલ કરશે તો એને મોબાઈન પર સિંહ્સ્થ સંબંધી લિંક મોકલશે. લિંક  દ્વારા માણસ સિંહ્સ્થ સંબંધી કોઈ પણ જાણકારી પ્રાપ્ત કરી શકશે.