વેલેંટાઈન સ્પેશ્યલ જોક્સ

 
છોકરો - જાનૂ વેલેંટાઈન પર તારુ નામ હાથ પર લખુ કે દિલ પર ?
છોકરી - આડુ અવળુ કેમ લખે છે, સાચો પ્રેમ હોય તો લખ મારુ નામ મિલકતના દસ્તાવેજ પર.

 

* * * * * * * *

 

છગને એ વેલેંટાઈનના દિવસે કોલેજમાં છોકરીને કહ્યુ - આઈ લવ યુ છોકરી - હું હમણા સર ને જઈને કહુ છુ. મગન  - ઓય.. ગાંડી થઈ ગઈ છે કે શુ.... એ તો પરણેલો છે.. મને બોલ મને... !

 

* * * * * * * *


છગનની પત્ની વેલેંટાઈનના દિવસે બહાર જવા માટે શોર્ટ ડ્રેસ પહેરીને બોલી - હું હવે એકદમ યંગ લાગુ છુ ને!! મગન -આ પણ કાઢી નાખીશ તો એકદમ ન્યુ બોર્ન બેબી લાગીશ.

 

* * * * * * * *


વેલેંટાઈન પર છોકરીઓનો મંત્ર ભોળાને છેતરવો, હેન્ડસમ સાથે મોજમજા, ચાર્મિંગ સાથે મિત્રતા ઈન્ટેલિજેન્ટ સાથે સંપર્ક, વિશ્વાસપાત્ર સાથે પ્રેમ, લગ્ન શ્રીમંત સાથે કરવા

 

* * * * * * * *


વેલેંટાઈન પર પ્રેમિકાએ પ્રેમીને શરમાતા પૂછ્યુ - તને કેવી પત્ની જોઈએ ? પ્રેમી- બિલકુલ ચાંદ જેવી, જે રાત્રે આવે અને સવારે જતી રહે.

 

* * * * * * * *


વેલેંટાઈન પર પત્ની- તમે કેટલો પ્રેમ કરો છો ? પતિ-શારજહાઁ જેટલો પત્ની-મરી ગયા પછી તાજમહેલ બનાવશો ?પતિ-હું જમીન પણ લઈ ચુક્યો છુ ગાંડી....મોડુ તો તુ કરી રહી છે

 

* * * * * * * *

 

વેલેંટાઈન પર પ્રેમિકા-તુ આજથી જુગાર રમવાનું છોડી દે. પ્રેમી-આ તો મોટા લોકોનો શોખ છે. દ્રોપદીનો પતિ જુગાર રમ્યો હતો.પ્રેમિકા-દ્રોપદીના પાંચ હતા મારા બે ચાલશે ને

 

 

* * * * * * * *

 

છોકરી બોયફ્રેંડને-વેલેંટાઈનના દિવસે તુ મને શુ ગિફ્ટ આપીશ? છોકરો-તુ જે માંગે તે. છોકરી-તો મને પેલા ફરારી ચલાવનાર છોકરા સાથે દોસ્તી કરાવી આપ.

 

* * * * * * * *


છગને  વેલેંટાઈન પાર્ટીમાં એક છોકરીને આઈ લવ યુ કહ્યુ. છોકરીએ થપ્પડ મારી અને બોલી : બોલ શુ બોલ્યો? છગન બોલ્યો..જ્યારે સાંભળ્યુ જ નથી તો થપ્પડ કેમ મારી

 

* * * * * * * *

 

વેલેંટાઈન ટિપ્સ આપતા બાયોલોજી શિક્ષક-જો છોકરીને અસ્થમા એટેક આવે તો તમારા હોઠ દ્વારા શ્વાસ આપો વિદ્યાર્થી-એ તો ઠીક છે પણ તેને અસ્થમા એટેક આવે એ માટે શુ કરવુ


આ પણ વાંચો :