Valentine Week - શું તમને પણ ખબર છે વેલેંટાઈન થી પહેલાના આ ખાસ દિવસો .. જરૂર જાણો

Last Updated: મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (15:38 IST)
કિસ ડે (13 ફેબ્રુઆરી): Kiss Day વેલેંટાઈન ડેના એક દિવસ પહેલા કિસ ડે આવે છે. આ ડે વિશ્વભરમાં જુદા-જુદા રીતે ઉજવાય છે. આ દિવસે તમે પાર્ટનરને કિસ કરીને પ્યાર કરો. 
 
વેલેંટાઈન ડે 14 ફેબ્રુઆરી): આખરે  જે દિવસનો દુનિયાભરના કપલ્સ રાહ જુએ છે એ દિવસ હોય છે. આ દિવસ હોય છે જે દિવસે પ્રેમી તેમની પ્રેમિકાની સામે તેમની ભાવનાઓને વ્યક્ત કરે છે. તમે પણ કઈક ખાસ કરીને આ દિવસ ને યાદગાર બનાવી શકો છો. 


આ પણ વાંચો :