Astro Faladesh

મંગળવાર, 10 માર્ચ 2026

કર્ક - વ્‍યવસાય

કર્ક રાશીની વ્‍યક્તિ કોઇ પણ વ્‍યવસાય દ્વારા પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે છે. તેમને ઉદ્યોગ અને વ્‍યવસાય દ્વારા સારી સફળતા મળે છે. તેઓ માનસિક શ્રમને વધારે મહત્‍વ આપે છે. કલાત્‍મક કામમાં વધારે રસ દાખવે છે. ઠંડા-ગરમ પીણા, સુગંધીત પદાર્થ, કલાત્‍મક અને સજાવટની વસ્‍તુઓ, ફોટોગ્રાફી, ચિત્રકારી, જ્વેલરી, કથાકાર, પંડીત, કેમિસ્‍ટ, પર્યટક, જ્યોતિષી, ગણીતજ્ઞ, કાપડ, વગેરે દ્વારા સુખ સમૃદ્ધિમાં જીવન પસાર કરી શકે છે. કર્ક રાશીની વ્‍યક્તિ ઉત્તરદાયિત્વનું સન્‍માન કરે છે અને તેનું પાલન કરે છે. તેમને ધન અને ભવિષ્‍યની અસલામતીની ચિંતા રહે છે. જો તેમને તેના ધન તથા જીવન તરફ કોઇ સુરક્ષાનું આશ્વાસન આપે તો મોટા-મોટા કામ કરે છે. વ્યવસાયમાં તે સારી સફળતા મેળવે છે.
biodata-maker

દૈનિક જન્માક્ષર

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા
દાદા (પૌત્રને)- તારા શિક્ષક આવી રહ્યા છે, જા અને છુપાઈ જા. પૌત્ર- તમે પહેલા છુપાઈ ...

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો ...

મંગળવારે કરો આ 5 ઉપાય,  ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ
મંગળવારે હનુમાનજીની પૂજા કરવાની સાથે, તમે કેટલાક સરળ ઉપાયો કરીને પણ જીવનમાં સુખ અને ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ...

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો ના નવા સીજનમાં પહેલા ગેસ્ટના રૂપમાં ભાગ લેવા પહોચેલ સલમાને ...

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ -  શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે
ગુજરાતી જોક્સ - ચિન્ટુ – પપ્પુ, કૃપા કરીને આજે મને તમારી સાયકલ આપો. પપ્પુ – ...

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

ગુજરાતી જોક્સ -  તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ
ગુજરાતી જોક્સ - એક સુંદર છોકરી તેના બોયફ્રેન્ડ સાથે ફરતી હતી... માતાએ તેને બજારમાં ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના આકરા નિયમો, ૩ ટર્મથી ...

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના આકરા નિયમો, ૩ ટર્મથી ચૂંટણી લડતા નેતાઓને 'નો ટિકિટ'
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાજપે ઉમેદવારોની પસંદગી ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ ...

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી દિલ્હી દરબારમાં, મોટા ફેરફારોના એંધાણ?
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે, તે પૂર્વે જ રાજ્યના ...

ઈરાનના નવા સુપ્રીમ લીડરનાં એલાનની અસર, તેલની કિમંતો વધી, ...

ઈરાનના નવા સુપ્રીમ લીડરનાં એલાનની અસર, તેલની કિમંતો વધી, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સ્કુલ-કોલેજો બંધ
બાંગ્લાદેશ બાદ પાકિસ્તાને પણ શાળાઓ અને કોલેજો બંધ કરી દીધી છે. હવે વર્ગો ઓનલાઈન લેવામાં ...

T20 World Cup 2026 - જીત પછી વિજય પરેડ થશે, BCCI આ મેગા ...

T20 World Cup 2026 - જીત પછી વિજય પરેડ થશે, BCCI આ મેગા ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યું છે!
ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ, દરેક વ્યક્તિ વિચારી રહી છે કે શું BCCI આ વખતે વિજયની ઉજવણી ...

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના ...

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના જાહેર કરશે.
વિદેશ મંત્રી એસ. જયશંકર આજે સંસદમાં મધ્ય પૂર્વ કટોકટી પર સરકારનું વલણ રજૂ કરશે. વિપક્ષે ...