બુધવાર, 17 એપ્રિલ 2024

કર્ક - સ્‍વભાવની ખામી

કર્ક રાશીની વ્‍યક્તિ પોતાની મરજી મુજબ કામ કરવામાં જુના વિચારો અને માન્‍યતાનો ત્‍યાગ કરે છે. કોઇ મિત્ર પોતાની કલ્‍પનામાં બંધબેસતો ન આવે તો તેની પણ ઉપેક્ષા કરે છે. તેઓ વિરોધાભાસ ના પ્રતીક છે. અત્‍યંત કઠોર અને વિનમ્ર, દ્રઢ મનનાં અને અત્‍યંત નબળા પણ હોય છે. તેમની ઇચ્‍છાઓ અસંભવ હોય છે. ભાવનાઓ બાળક જેવી હોય છે. ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમનું મન ક્ષણે-ક્ષણે બદલાય છે. ઉપાય- તેમણે સોમવારે ઉપવાસ કરવો જોઇએ. સોળ સોમવારનું વ્રત કરવું જોઇએ. શિવ દતાત્રેય અથવા ગણેશની પૂજા લાભદાયક છે. ચંદ્રનો જાપ પણ સારો રહે છે અને દુઃખ દૂર થાય છે. સફેદ વસ્‍ત્ર, ચોખા, ચાંદી, ઘી, મોતી, સફેદ ફૂલ, કપૂર અને સફેદ વસ્‍તુનું દાન લાભકારી છે. ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રમસે નમઃ - આ મંત્રનાં ૧૧૦૦૦ જાપ કરવાથી મનોકામના થઇ શકે છે. બીજાની નકલ ન કરવી, આલોચના ન કરવી, દેખાવો ન કરવો, ભાવુક ન થવું, સમયના મહત્‍વને સમજવું, અને સતત પ્રયત્‍ન કરવાથી સફળતા જરૂર મળે છે.

દૈનિક જન્માક્ષર

મુંબઈમાં સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કરનાર શૂટર્સ માતાના ...

મુંબઈમાં સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કરનાર શૂટર્સ માતાના મઢથી ઝડપાયા, જાણો પોલીસે કેવી રીતે હાથ પાર પાડ્યુ ઓપરેશન
મુંબઇમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના એપાર્ટમેન્ટ બહાર રવિવારે ફાયરિંગ કરીને ફરાર થયેલા ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી ...

GSEB HSC Result 2024- ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ, અહી જુઓ
GSEB HSC Result 2024 GSEB 12th Result 2024

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બંને શૂટરોની ધરપકડ
Salman khan-બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે આરોપીઓની ધરપકડ ...

ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો
ગુજરાતમાં પડશે વરસાદ, 3 દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, માત્ર એક ...

GSEB 10th result 2024- ધોરણ 10 પરિણામ 2024, માત્ર એક કિલ્કમાં પરિણામ મળશે
GSEB 10th result 2024 ધોરણ 10 પરિણામ 2024 મે મહિનામાં ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ...

Ram Navami 2024 Wishes: તમારા સંબંધીઓ અને મિત્રોને મોકલો ...

Ram Navami 2024 Wishes: તમારા સંબંધીઓ અને મિત્રોને મોકલો રામનવમી ની શુભકામનાઓ
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્

Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ ...

Ram Navami 2024: રામ નવમીની પૂજા 17 એપ્રિલે આ શુભ મુહૂર્તમાં જ  કરો, તો જ તમને મળશે પૂરો લાભ, બદલાય જશે તમારું ભાગ્ય
Ram Navami 2024 - દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે રામ નવમીનો તહેવાર ...

Navratri Day 9: સિદ્ધિદાત્રી માતા માતાના મંત્ર, જાણો દૈવી ...

Navratri Day 9: સિદ્ધિદાત્રી માતા માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, શું પ્રસાદ ચઢાવશો
માઁ દુર્ગાજીની નવી શક્તિનું નામ સિધ્ધિદાત્રી છે. આ બધા પ્રકારની સિધ્ધિયોને આપનારી છે. ...

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

17 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,
17 એપ્રિલનુ રાશિફળ - આર્થિક સ્થિતિમાં સારી તકો આવવાની શક્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ...

Shri Ramchandra Kripalu Bhajman - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ

Shri Ramchandra Kripalu Bhajman - શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન, હરણ ભવ ભય દારુણમ્ નવ કંજ લોચન કંજમુખ, કર કંજ, પદકંજારુણમ.